________________
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૨૧
રત્નાકરાવતારિકા
જણાવે ? કારણ કે (ગમે તેવું - ભલે યથાર્થ કે અયથાર્થ પણ) અર્થપ્રાકટ્ય તો અહીં પણ વિદ્યમાન છે જ, માટે અપ્રમાણતા જણાવનાર પણ બનવું જોઈએ.
૨૩૦
માટે ઉપરોક્ત સૂક્ષ્મ ચર્ચાથી અન્યદર્શનકારોની માન્યતાઓમાં બધે જ દોષ હોવાથી પ્રમાણનયતત્ત્વ નામના આ ગ્રન્થના સૂત્ર ૨૧ માં કહેલી વ્યવસ્થા જ સિધ્ધિરૂપ મહેલના મધ્યભાગમાં આરોહિત થાય છે, એટલે કે પ્રમાણતા અને અપ્રમાણતા બન્ને ઉત્પત્તિમાં પરતઃ જ છે, અને જ્ઞપ્તિમાં અભ્યાસદશામાં સ્વતઃ હોય છે અને અનભ્યાસદશામાં પરતઃ જ હોય છે. આવી સૂત્રોક્ત વ્યવસ્થા જ નિર્દોષ સિધ્ધિમહેલના મધ્યભાગને પામે છે અર્થાત્ આ વ્યવસ્થા જ નિર્દોષ છે, એમ સિધ્ધ થાય છે -
“इति प्रमाणनयतत्त्वालोके श्रीरत्नप्रभाचार्यविरचितायां "रत्नाकरावतारिकाख्य- ' लघुटीकायां प्रमाणस्वरूपनिर्णयो नाम प्रथमः परिच्छेदः समाप्तः ॥ આ પ્રમાણે પ્રમાણનયતત્ત્વાલોક નામના આ ગ્રન્થમાં શ્રી રત્નપ્રભાચાર્યજી વિરચિત એવી રત્નાકરાવતારિકા નામની આ લઘુટીકામાં પ્રમાણના સ્વરૂપનો નિર્ણય સમજાવનારો આ પ્રથમ પરિચ્છેદ પૂર્ણ થયો.
Jain Education International
પ્રથમ પરિચ્છેદનો ગુજરાતી અનુવાદ પણ સમાપ્ત થયો.
For Private & Personal Use Only
www.jainelibrary.org