________________
ચક્ષુની પ્રાપ્ય-અપ્રાપ્યકારિતાની ચર્ચા
સમવાયસંબંધથી સાક્ષાત્સંબંધ ધરાવશે, પરંતુ પ્રિયા આદિ અન્ય પદાર્થો સાથે સમવાયસંબંધ કે સંયોગસંબંધ આદિમાંથી કોઈ પણ સંબંધવડે સાક્ષાત્સંબંધ ધરાવશે નહીં. 114611
તે આકાશની જ
તો
ततोऽस्य तेनैव समं समस्ति, संसक्तिवार्ता न तु पक्ष्मलाक्ष्या । अथाक्षराऽऽलम्बनवेदनं स्याद्, मन्त्रस्तथाऽप्यस्त्वियमात्मनैव ॥ ६०॥ ततो dell, 3774 = મન્ત્રજાપરૂપ આ શબ્દનો, તેનૈવ સમં સાથે, સમસ્તિ સંબંધ ઘટે છે. પક્ષ્મનાઢ્યા તુ ન - પરંતુ કોમલનેત્રવાળી પ્રિયા સાથે ઘટતો નથી. અથ હવે તમે કદાચ એમ કહો કે મન્ત્રઃ = મન્ત્ર એટલે, અક્ષરાનન્વનવેનં = મન્ત્રોના અક્ષરોના આલંબનથી ઉત્પન્ન થતું જ્ઞાન જો, સ્વાત્ = લેશો, તથાપિ પણ, ચમ્ = આ સંસક્તિવાર્તા, આભનૈવ આત્માની જ સાથે, અસ્તુ = ઘટશે - થશે. તે કારણથી (એટલે શબ્દ એ આકાશનો ગુણ હોવાથી) આ મન્ત્રજાપ રૂપ શબ્દોનો સંબંધ તે આકાશની સાથે જ ઘટશે, અને તે પણ સમવાયસંબંધ. પરંતુ કોમલનેત્રવાળી પ્રિયા સાથે કોઈ પણ રીતે આ સંયોગની વાર્તા કરવી તે ઉચિત નથી. માટે મન્ત્રજાપરૂપ વાણી ત્યાં જાય છે અને પ્રિયા સાથે જોડાય છે અને પછી તે સ્ત્રીને ખેંચી લાવે છે તે વાત વ્યાજબી નથી.
-
=
હવે હે નૈયાયિક ! મન્ત્ર એટલે મન્ત્રજાપરૂપ વાણી તમે ન કહો અને મન્ત્રોના અક્ષરો જપતી વખતે તે અક્ષરોના આલંબને આત્મામાં ઉત્પન્ન થતું એવું જ્ઞાન જો કહો, તો પણ તે જ્ઞાન આત્માનો ગુણ હોવાથી તે મન્ત્રજાપ વખતે થતું અક્ષરજ્ઞાન મન્ત્રવાદીના આત્મા સાથે જ સમવાયસંબંધથી સંબંધ ધરાવશે, ત્યાં જ સંબંધ પામશે. પરંતુ આ જ્ઞાન પણ આત્માનો ગુણ હોવાથી સ્ત્રી પાસે જઈને તે પક્ષ્મલાક્ષી સાથે સંબંધ ધરાવશે નહીં.
अथापि मन्त्रस्य निवेद्यते त्वया संसक्तिरेतत्पतिदेवताऽऽत्मना ।
संतोषपोषप्रगुणा च सा प्रियां प्रियं प्रति प्रेरयति स्वयोगिनीम् ॥ ६१॥
अथापि હવે હે નૈયાયિક ! ત્વયા = તારા વડે, મન્ત્રસ્ય =
=
=
- સંયોગ, તત્ત્પતિદેવતાત્મના
Jain Education International
=
તેથી મન્ત્રજાપનો અર્થ વાણી કરો કે જ્ઞાન કરો, પરંતુ બન્ને અર્થોમાં અનુક્રમે આકાશ અને આત્મા સાથે જ સાક્ષાત્સંબંધ થશે પરંતુ પ્રિયાદિ સાથે કોઈ પણ રીતે થશે નહીં. તેથી મન્ત્રજાપ અહીં થયો છતો જ દૂરથી પ્રિયાને ખેંચે છે. માટે કારકત્વ હેતુ પણ વ્યભિચારી જ છે. ૬૦ના
303
=
For Private & Personal Use Only
આ મંત્રનો સંસદિ એ મન્ત્રના અધિષ્ઠાયક અર્થાત્ સ્વામી એવા દેવતાના
=
www.jainelibrary.org