________________
૩૦૪
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૫
રત્નાકરાવતારિકા
આત્માની સાથે, નિવેદ્ય = કહેવાય, = અને, સંતોષ, પોપ, UIT = સંતુષ્ટ થયેલો તે દેવ, મત્રજાપ કરનાર ને પોષણ કરવામાં તત્પર, અર્થાત્ સંતોષ થવાથી પોષણ કરવામાં તત્પર એવો સ = તે દેવતા, પ્રિયં પ્રતિ = મન્ત્રજાપ કરનારા પ્રિય એવા પુરૂષ પ્રત્યે સ્વયોનિમ્ = પોતાની સાથે સંયોગ પામેલી એવી, પ્રિ = પ્રિયાને, પ્રેત = લાવે
ઉપરના ૬૦ મા શ્લોકમાં જણાવ્યા પ્રમાણે મજાપરૂપ વાણી કે જ્ઞાનનો સંબંધ આકાશ અને આત્મા સાથે જ હોવાથી, પ્રિયા આદિ સાથે કોઈ પણ રીતે આ સાક્ષાતુ સંબંધ ઘટતો ન હોવાથી હવે તૈયાયિક ! તમારા વડે જો બીજો પક્ષ જે પરંપરા સંબંધ છે તે જ નિવેદિત કરાય, એટલે કે માત્રજાપરૂપ વાણી અથવા જ્ઞાન, પ્રથમ તેના સ્વામી એવા દેવતાની સાથે સંબંધ પામે છે. અને જેવો તે સંબંધ દેવતા સાથે થાય છે. તેવો ખુશ ખુશ થયેલા, પુષ્ટિ કરવામાં પ્રગુણ એવા તે દેવતા, ઉડીને તે પ્રિયા પાસે જાય છે. પ્રિયા સાથે સંયોગ પામે છે. અને સ્વયોગિની = પોતાની સાથે સંયોગ પામેલી પ્રિયાને (ઉપાડી) લાવે છે. અર્થાત્ મત્રજાપવાળા પ્રિય તરફ પ્રિયાને ખેંચી લાવવાની પ્રેરણા કરે છે.
મત્રજાપનો સંબંધ અધિષ્ઠાયક દેવ સાથે, અને દેવનો સંબંધ પ્રિયા સાથે, અને આ રીતે મત્રજાપનો પરંપરાસંબંધ પ્રિયા સાથે થાય છે. અને તે માત્રજાપવાળા પાસે આવે છે. આવા પ્રકારનું હે નૈયાયિકો ! હવે જો તમે કહેશો તો હવે પછીના શ્લોકમાં કહેવાય છે તેવા દોષો તમને આવશે. ૬૧||
ब्रूमहेऽत्र ननु देवताऽऽत्मना, मन्त्रवर्णविसरस्य का घटा ? । अम्बरस्य गुण एष तत् कथं देवतात्मनि भजेत सङ्गतिम् ? ॥६२॥
ત્ર = અહીં હવે અમે જૈનો, ગૂમદે = ઉત્તર આપીએ છીએ, નનુ = કે મન્નવાવિસરચ = મન્નના વર્ષોના વિસ્તારનો, પટા = તે સંયોગસંબંધ, સેવતાત્મના = તેના અધિષ્ઠાયક એવા દેવતાના આત્માની સાથે, 1 = કેમ ઘટે ? [ પટ = આ ઘટના કેવી ? અર્થાત્ ન જ હોય, કારણ કે ષ = આ શબ્દ તે, અધ્વરી ગુ: = આકાશનો ગુણ છે. તત્ = તેથી, રેવતાત્મનિ = દેવતાના આત્મામાં, સતિમ શં મનેત = સંગતને-સંયોગસંબંધને કેમ ભજે ? અર્થાત્ ન જ પામે.
જૈનાચાર્યશ્રી જણાવે છે કે નૈયાયિકોએ કલ્પેલા પરંપરાસંબંધનો હવે અમે ઉત્તર આપીએ છીએ કે- આ મજાપરૂપ વાણી એ આકાશનો ગુણ છે. (અને મત્રજાપ રૂપજ્ઞાન જો લો, તો આત્માનો ગુણ છે.) તેથી તે તેના અધિષ્ઠાયક એવા દેવતાના આત્માની સાથે સંબંધ કેમ પામે ? અર્થાત્ કોઈ રીતે પ્રથમ અધિષ્ઠાયક દેવ સાથે આ મંત્રજાપરૂપ શબ્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org