________________
ચક્ષની પ્રાપ્તઅપ્રાપ્યકારિતાની ચર્ચા
૨૯૫ (૧) જે હેતુ સાધ્યના અભાવમાં નક્કી છે જ એવી સંપૂર્ણ ખાત્રી હોય. તે પ્રથમ નિશ્ચિતવ્યભિચારિતા હેત્વાભાસ. જેમ કે પર્વતો, વદ્વિમાન, પ્રખેવત્વાતુ, માનવત્, અહીં પ્રમેયત્વ હેતુ વઢિ ના અભાવવાળા સરોવરાદિમાં નક્કી પ્રસિધ્ધ જ છે. માટે આ હેતુ નિશ્ચિત વ્યભિચારી કહેવાય છે.
(૨) અને જે હેતુ સાધ્યના અભાવમાં હોવાની શંકા હોય. હોય જ એવો નિયમ નહીં, એવું દષ્ટાન ન હોય, તથાપિ હેતુ સાધ્યના અભાવમાં વર્તે તો કંઈ દોષ ન દેખાતો હોય, સાધ્યાભાવમાં હેતની વૃત્તિ હોવાની શંકા હોય, ન જ હોય એવો નિયમ નહીં. તે સંદિગ્ધ વ્યભિચારિતા કહેવાય છે. જેમ કે – પરમ દયાલય, અમૂર્તા, કશ્યત્વી, आकाशवत्,
અહીં અદશ્યત્વ હેતુ અમૂર્તના અભાવ એવા મૂર્તમાં ભલે પ્રસિધ્ધ નથી. પરંતુ હોઈ શકે છે. ન જ હોય એવો નિયમ નથી. જેમ કે મીઠું પાણીમાં ભળ્યું છતું અદશ્ય થાય છે પરંતુ તેથી કંઈ તે અમૂર્ત (વર્ણાદિ રહિત) બની જતું નથી. એટલે
જે જે અદેશ્ય હોય તે તે અમૂર્ત જ હોય એવી વ્યાપ્તિ દઢતાપૂર્વક જ્યાં ન લાગે, અદેશ્ય હોય છતાં મૂર્ત પણ હોઈ શકે એવો જે હેતુ તે સંદિગ્ધ વ્યભિચારી કહેવાય છે. તેવી રીતે અહીં શરીરની બહિર્દેશમાં ચક્ષુ વર્તતી હોય છતાં અપ્રાપ્યકારી હોઈ શકે, એવું કેમ ન બને? બની શકે, શરીરના બહારના ભાગમાં હોવું એ કંઈ પ્રાપ્યકારિતાનો સહચારી અને અપ્રાપ્યકારીતાનો વિરોધી નથી. ભલે કોઈ દષ્ટાન્ત ન મળે. કારણ કે શરીરમાં બાહ્યભાગવર્તી ઇન્દ્રિયો પાંચ છે. તેમાં ચક્ષુ વિનાની શેષ ચાર પ્રાપ્યકારી છે. એક ચક્ષુ માત્ર જ અપ્રાપ્યકારી છે. એટલે દૃષ્ટાન્ત ભલે નથી. પરંતુ બાહ્યાભાગમાં વર્તવું અને અપ્રાપ્યકારી હોવું એ કંઈ પરસ્પર વિરોધી નથી કે જેથી સાથે ન હોય? આ રીતે હેતુ સાધ્યાભાવમાં વર્તવાની શંકાવાળો છે માટે સંદિગ્ધ વ્યભિચારી છે. //૪૯
अप्राप्तार्थपरिच्छेदेनाऽपि सार्धं न विद्यते ।
हेतोर्बाह्येन्द्रियत्वस्य, विरोधो बत कश्चन ॥५०॥ બૉન્દ્રિયdશે તો: = ઉપરોકત અર્થવાળા બાહો દ્રિયરૂપ હેતુનો, DIHIઈપરિચ્છનાપિ = વિષયને પ્રાપ્ત કર્યા વિના પણ બોધ થાય એમ માનવામાં, સાઈ = આવા બોધની સાથે, વચ્છર વિરોથો = કોઈ વિરોધ, ન વિદ્યતે = દેખાતો નથી.
ઉપરના ૪૯મા શ્લોકમાં જે સંદિગ્ધવ્યભિચારિતા સમજાવી છે. તે જ વાત આ શ્લોકમાં વધારે સ્પષ્ટ કરે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org