________________
ચક્ષુની પ્રાપ્ય-અપ્રાપ્યકારિતાની ચર્ચા
હે નૈયાયિક ! જો તમે પ્રથમ પક્ષ સ્વીકારશો તો, એટલે કે ઇન્દ્રિય પદાર્થ તરફ કિરણો દ્વારા પ્રસર્પણ (ગમન) કરે છે. એમ માનશો તો, (ઇન્દ્રિય શરીરમાંથી પદાર્થ પાસે જઈ, તેને ચોંટીને, તેને આધીન બની જાય છે એવો અર્થ વિષયાશ્રિતમાં જે લેવાતો હતો, તેવો અર્થ અહીં લેવાનો નથી, પરંતુ ઇન્દ્રિય શરીરમાં રહી છતી દીપકની જેમ કિરણો નીકળે છે અને તે દ્વારા વિષયને સન્મુખ ગમન કરે છે એવો અર્થ જો લેશો તો) જૈનમતને અનુસરનારાઓને આ હેતુ “અસિધ્ધિ” નામનો હેત્વાભાસ થશે. પ્રતિવાદી
એવા જૈનોને તે અમાન્ય હોવાથી “અન્યતરાસિધ્ધ' હેત્વાભાસ થશે. કારણ કે જૈનોવડે શેય એવા પદાર્થ તરફ ગમન કરતાં એવાં નેત્રનાં રશ્મિઓનું તે ચક્ર મનાયું જ નથી. અને હેતુ હંમેશાં બન્નેને માન્ય જ હોવો જોઈએ, આવા અર્થવાળો આ હેતુ જૈનોને અમાન્ય હોવાથી હે નૈયાયિક ! તારો હેતુ અન્યતરાસિધ્ધ નામનો હેત્વાભાસ થશે. ।।૪૬।।
તથા વળી આ અર્થ સ્વીકારવામાં બીજો દોષ પણ તમને આવશે. તે આ પ્રમાણે
निदर्शनस्य स्फुटमेव दृष्टं वैकल्यमत्रैव हि साधनेन । पदार्थसार्थं प्रति यद् न सर्पज्जिह्येन्द्रियं केनचिदिष्टपूर्वम् ॥४७॥
=
अत्रैव = આ જ પક્ષમાં એટલે કે આ જે અર્થ ચાલે છે તે જ અર્થમાં, નિર્શનસ્ય - દૃષ્ટાન્તનો, સાધનેન વૈઋત્યમ્ = હેતુથી શૂન્યતા, સાધનશૂન્યતા નામનો દોષ, મેવ दृष्टम् = સ્પષ્ટ જ જોવાયેલો છે. યક્ = કારણ કે પાસાર્થે પ્રતિ શેય એવા પદાર્થના સમૂહ તરફ, સર્વમ્ = જતી હોય એવી, બિહેન્દ્રિયં જિહ્વાઇન્દ્રિય, વ્હેનષિદ્ વાદીવડે, ન પૂર્વમ્ = પૂર્વે ઈચ્છાયુ નથી. (જોવાયુ નથી)
કોઈ
=
Jain Education International
=
For Private & Personal Use Only
૨૯૩
=
તથા હે નૈયાયિક ! દેષ્ટાન્તમાં સાધનશૂન્યતા નામનો દોષ પણ તને આ અર્થમાં આવશે, કારણ કે તારા અનુમાનમાં રજુ કરાયેલી જિહ્વા ઇન્દ્રિય પદાર્થને જાણવા માટે, પદાર્થ તરફ (કિરણો આદિ દ્વારા) ગમન કરતી હોય એવું કોઈ ડાહ્યા માણસવડે (પ્રામાણિક પુરૂષવડે) પહેલાં ક્યાંય જોવાયું નથી. આ રીતે પ્રથમપક્ષ બે દોષો આપી ખંડિત કરીને હવે બીજો પક્ષ વિષયપ્રપંચાશ્રિતજ્ઞાનસંપદ્ઘતિબોધકત્વ જો કહેશો તો વ્યભિચાર અર્થાત્ અનૈકાન્તિક હેત્વાભાસ થાય છે તે હવે સમજાવે છે -
-
=
पक्षान्तरे तु व्यभिचारमुद्रा, किं चेतसा नैव समुज्जज्जृम्भे । यस्मात् तदप्राप्य सुपर्वशैलस्वर्गे समुत्पादयति प्रतीतिम् ॥४८॥ पक्षान्तरे જો બીજો પક્ષ સ્વીકારશો તો, તુ = વળી, ચેતસા શું, મિન્નારમુદ્રા = વ્યભિચારનું કલંક, નૈવ સમુન્નતૃમ્ભે = નહી આવે ? અર્થાત્
=
મનની સાથે જિ
=
www.jainelibrary.org