________________
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-પ
રત્નાકરાવતારિકા
પણ રૂપને જોના૨ા શિકર્ષની સાથે વ્યભિચારી હોવાથી તેના જેવું જ છે. અર્થાત્ શોભા પામતું નથી. તે વ્યભિચાર દોષ આ પ્રમાણે છે - જ્યારે ઘટ-પટાદિ પદાર્થોમાં રહેલું રૂપ જોવામાં ચક્ષુ પ્રવર્તે છે ત્યારે ચક્ષુ અને પદાર્થ આ બન્નેનો થનારો સંયોગસજ્ઞિકર્ષ તેમાં કારણ છે એમ નૈયાયિકો માને છે. એટલે ચક્ષુ જેમ રૂપની પ્રકાશક છે. તેમ આ સંયોગસજ્ઞિકર્ષ એ પણ રૂપાદિ ચાર ગુણોમાંથી માત્ર રૂપનું જ પ્રકાશક છે અને આ સંયોગસન્નિકર્ષ એ પણ ચોવીસ ગુણોમાંનો “સંયોગ” નામનો ગુણ હોવાથી દ્રવ્ય જ નથી. તેથી તૈજસ નથી. આ પ્રમાણે સાધ્ય જે તૈજસ, તેના અભાવાત્મક જે સંયોગશિકર્ષ, તેમાં રૂપનું જ પ્રકાશકપણું એ હેતુની વૃત્તિ થાય છે. આ રીતે સાધ્યાભાવવદ્ વૃત્તિવાળો હેતુ બનવાથી નૈયાયિકના અનુમાનમાં વ્યભિચારદોષ આવે છે. તેથી ચક્ષુની તૈજસપણાની સિધ્ધિ થઈ શકતી નથી. ।।૧૫।।
૨૬ ૮
द्रव्यत्वरूपेऽपि विशेषणे स्याद्, हेतोरनैकान्तिकताऽञ्जनेन ।
तस्यापि चेत् तैजसतां तनोषि तन्वादिना किं नु तदापराद्धम् ? ॥१६॥ ઉપર કહેલ વ્યભિચારદોષ રોકવા માટે હવે કદાચ
द्रव्यत्वरूपेऽपि विशेषणे નૈયાયિક પોતાના હેતુમાં “દ્રવ્યત્વ” આવું વિશેષણ જો કહેશે તો, હેતો: = હેતુની, અનેન અંજનની સાથે, અનેાન્તિતા વ્યભિચારિપણું, સ્વાર્ = થશે, ચેત્ = જો તસ્થાપિ તે અંજનને પણ, તૈનમતાં તૈજસ જ છે એમ, તનોષિ કહેશો તો, તન્ત્રાવિના શરીર આદિવડે, વિમ્ = શું, અપશબ્દમ્ = અપરાધ કરાયો છે ?
=
=
=
=
Jain Education International
=
સારાંશ કે અમે જૈનોએ નૈયાયિકોના અનુમાનમાં સંયોગસશિકર્ષની સાથે વ્યભિચાર દોષ આપ્યો છે. તેથી તે દોષથી બચવા માટે હવે કદાચ નૈયાયિકો હેતુમાં “દ્રવ્યત્વ” આવું વિશેષણ જો મુકે તો, એટલે કે ચક્ષુઃ, તેનાં, દ્રવ્યત્વે સતિ સ્વચૈવ પ્રાણવાત્ આમ જો કહે તો સંયોગસજ્ઞિકર્ષ દ્રવ્ય નથી પરંતુ ગુણ છે. તેથી હેતુ ત્યાં સાધ્યાભાવમાં સંયોગસશિકર્ષમાં જશે નહી એટલે ત્યાં વ્યભિચારદોષ આવશે નહીં. પરંતુ “અંજન”ની સાથે અનૈકાન્તિકતા (વ્યભિચારિતા) દોષ અવશ્ય આવશે જ. કારણ કે “અંજન” આંખમાં આંજવાથી ચક્ષુ વધારે નિર્મળ બને છે અને તેથી જેમ ચક્ષુ અને સંયોગસકિર્ષ રૂપના જ પ્રકાશક છે. તે જ રીતે અંજન પણ રૂપનું જ પ્રકાશક છે અને દ્રવ્ય પણ છે. પરંતુ અંજન તે તૈજસ નથી. એટલે તૈજસના અભાવાત્મક એવા અંજનમાં વ્યત્વે સતિ સ્વÅવ પ્રાશ ત્વાત્' આ હેતુ બરાબર ઘટતો હોવાથી અંજનમાં વ્યભિચાર દોષ આવે છે.
=
આ વ્યભિચારદોષને રોકવા માટે હે નૈયાયિક ! કદાચ તું અંજનને પણ તૈજસ કહી દઈશ. (અંજન પાર્થિવ છે તૈજસ નથી છતાં જો તું તૈજસ માનીશ તો) શરીરાદિ અવયવો
For Private & Personal Use Only
www.jainelibrary.org