________________
ચક્ષુની પ્રાપ્ય-અપ્રાપ્યકારિતાની ચર્ચા
નૈયાયિક ! અમુષ્ય જ ક્યાંથી ?
अपि च
= આ ચક્ષુની, રશ્મિવત્તા
જૈનાચાર્યશ્રી નૈયાયિકને કહે છે કે તારો હેતુ અંજનમાં વ્યભિચારદોષવાળો હોવાથી અપ્રયોજક છે માટે સાધ્યસાધક નથી તેથી ચક્ષુ તૈજસ સિધ્ધ થઈ શકતી નથી. તથા તે ઉપરાંત પણ ચક્ષુ તૈજસ નથી. આ વાતને સિધ્ધ કરવા માટે અમારી જૈનીઓની પાસે સુંદર નિર્દોષ બીજું અનુમાન પણ છે. તે આ પ્રમાણે -
ચક્ષુ, ન તૈનસમ્, અમાસ્વરતિભમાવાત્, ગોવત્ ।
-
Jain Education International
-
ચક્ષુ તેજની બનેલી નથી જ, દેદીપ્યમાન ભાસ્વરશુક્લરૂપ અને ઉષ્ણસ્પર્શ તેમાં ન હોવાથી, પાણીની જેમ, આવા પ્રકારના અમારા સુંદર અને નિર્દોષ અનુમાનવડે “ચક્ષુમાં તૈજસપણાની અનુમિતિનો” પ્રતિષેધ થઈ જતો હોવાથી ચક્ષુનું તૈજસપણું જ સિધ્ધ થતું નથી. હે નૈયાયિકો ! તમારૂં અનુમાન વ્યભિચારદોષવાળું હોવાથી અને તમારી વાતનો પ્રતિષેધ કરનારૂં પ્રતિસ્પર્ધી નિર્દોષ અનુમાન અમારી પાસે હોવાથી બન્ને રીતે ચક્ષુ તેજની બનેલી સિધ્ધ થતી નથી. (પરંતુ શરીરનો જ અંશ હોવાથી પાર્થિવ માત્ર જ સિધ્ધ થાય છે) તો પછી તેમાંથી રશ્મિચક્ર નીકળે છે અને જ્ઞેય પાસે જાય છે અને પ્રાપ્યકારી બને છે આ બધી વાત સંગત કેમ થાય ? માટે ચક્ષુ તૈજસ ન હોવાથી રશ્મિવત્તા ઘટતી જ નથી.
॥૨૨॥
કિરણોવાળાપણું તો મુિ ઘટતે ઘટે
=
=
૨૭૩
=
प्रत्यक्षबाधः समलक्षि पक्षे, न रश्मयो यद् दृशि दृष्टपूर्वाः । तथा च शास्त्रेण तवैव कालातीतत्वदोषोऽप्युदपादि हेतोः ॥२३॥ અપિ = = વળી હે નૈયાયિક ! તમારા અનુમાનમાં પ્રત્યક્ષવાધ: પ્રત્યક્ષબાધા, સમક્ષ = દેખાય છે. યત્ = કારણ કે, પક્ષે વૃશિ = પક્ષરૂપ કરેલી ચક્ષુમાં, મયો = કિરણોનુ ચક્ર સમૂહ ન તૃષ્ટપૂર્ણાં: = sɛilu usai suiu gìy rell. Fena = તેમ થવાથી, તવૈવ શાસ્ત્રન = તમારા જ શાસ્ત્રથી, દેતો: = તમારા હેતુમાં, कालातीतत्वदोषोऽपि કાલાતીતત્વ (બાધિત) નામનો દોષ પણ પારિ
ઉત્પન્ન
કરાયો છે.
ભાવાર્થ આ પ્રમાણે છે કે - ચક્ષુ તેજની બનેલી છે. ચક્ષુમાંથી રશ્મિચક્ર નીકળે છે. અને સામે રહેલા જ્ઞેયની સાથે રશ્મિચક્ર દ્વારા ચક્ષુ સન્નિકર્ષને પામે છે અને તેથી પ્રાપ્યકારી છે. આવા પ્રકારનું અનુમાન દશમા-અગ્યારમા શ્લોકમાં હે નૈયાયિક ! તમે જે બતાવ્યું
For Private & Personal Use Only
=
www.jainelibrary.org