SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્ષુની પ્રાપ્ય-અપ્રાપ્યકારિતાની ચર્ચા નૈયાયિક ! અમુષ્ય જ ક્યાંથી ? अपि च = આ ચક્ષુની, રશ્મિવત્તા જૈનાચાર્યશ્રી નૈયાયિકને કહે છે કે તારો હેતુ અંજનમાં વ્યભિચારદોષવાળો હોવાથી અપ્રયોજક છે માટે સાધ્યસાધક નથી તેથી ચક્ષુ તૈજસ સિધ્ધ થઈ શકતી નથી. તથા તે ઉપરાંત પણ ચક્ષુ તૈજસ નથી. આ વાતને સિધ્ધ કરવા માટે અમારી જૈનીઓની પાસે સુંદર નિર્દોષ બીજું અનુમાન પણ છે. તે આ પ્રમાણે - ચક્ષુ, ન તૈનસમ્, અમાસ્વરતિભમાવાત્, ગોવત્ । - Jain Education International - ચક્ષુ તેજની બનેલી નથી જ, દેદીપ્યમાન ભાસ્વરશુક્લરૂપ અને ઉષ્ણસ્પર્શ તેમાં ન હોવાથી, પાણીની જેમ, આવા પ્રકારના અમારા સુંદર અને નિર્દોષ અનુમાનવડે “ચક્ષુમાં તૈજસપણાની અનુમિતિનો” પ્રતિષેધ થઈ જતો હોવાથી ચક્ષુનું તૈજસપણું જ સિધ્ધ થતું નથી. હે નૈયાયિકો ! તમારૂં અનુમાન વ્યભિચારદોષવાળું હોવાથી અને તમારી વાતનો પ્રતિષેધ કરનારૂં પ્રતિસ્પર્ધી નિર્દોષ અનુમાન અમારી પાસે હોવાથી બન્ને રીતે ચક્ષુ તેજની બનેલી સિધ્ધ થતી નથી. (પરંતુ શરીરનો જ અંશ હોવાથી પાર્થિવ માત્ર જ સિધ્ધ થાય છે) તો પછી તેમાંથી રશ્મિચક્ર નીકળે છે અને જ્ઞેય પાસે જાય છે અને પ્રાપ્યકારી બને છે આ બધી વાત સંગત કેમ થાય ? માટે ચક્ષુ તૈજસ ન હોવાથી રશ્મિવત્તા ઘટતી જ નથી. ॥૨૨॥ કિરણોવાળાપણું તો મુિ ઘટતે ઘટે = = ૨૭૩ = प्रत्यक्षबाधः समलक्षि पक्षे, न रश्मयो यद् दृशि दृष्टपूर्वाः । तथा च शास्त्रेण तवैव कालातीतत्वदोषोऽप्युदपादि हेतोः ॥२३॥ અપિ = = વળી હે નૈયાયિક ! તમારા અનુમાનમાં પ્રત્યક્ષવાધ: પ્રત્યક્ષબાધા, સમક્ષ = દેખાય છે. યત્ = કારણ કે, પક્ષે વૃશિ = પક્ષરૂપ કરેલી ચક્ષુમાં, મયો = કિરણોનુ ચક્ર સમૂહ ન તૃષ્ટપૂર્ણાં: = sɛilu usai suiu gìy rell. Fena = તેમ થવાથી, તવૈવ શાસ્ત્રન = તમારા જ શાસ્ત્રથી, દેતો: = તમારા હેતુમાં, कालातीतत्वदोषोऽपि કાલાતીતત્વ (બાધિત) નામનો દોષ પણ પારિ ઉત્પન્ન કરાયો છે. ભાવાર્થ આ પ્રમાણે છે કે - ચક્ષુ તેજની બનેલી છે. ચક્ષુમાંથી રશ્મિચક્ર નીકળે છે. અને સામે રહેલા જ્ઞેયની સાથે રશ્મિચક્ર દ્વારા ચક્ષુ સન્નિકર્ષને પામે છે અને તેથી પ્રાપ્યકારી છે. આવા પ્રકારનું અનુમાન દશમા-અગ્યારમા શ્લોકમાં હે નૈયાયિક ! તમે જે બતાવ્યું For Private & Personal Use Only = www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy