________________
ચક્ષની પ્રાપ્ત-અપ્રાપ્યકારિતાની ચર્ચા
૨ ૬ ૫
એવા પ્રાકારાદિ પદાર્થો સાથે સંયોગ ન થવાથી તેનો બોધ કરાવી શકશે નહીં. કારણ કે ખરેખર નખ કાપવાનું નખણીયું શસ્ત્ર અતિશય નાનું હોવાથી નખને કાપી શકે છે. પરંતુ પોતાના માપથી અતિશય વિસ્તૃત એવા પટ-કટ અને શકટાદિને છેદતું હોય એવું જગતમાં પ્રસિધ્ધ નથી.
તથા વળી હે તૈયાયિકો ! હવે કદાચ તમે એમ માનો કે ચક્ષક પોતે ભલે અણુ પરિમાણવાળી છે. પરંતુ તેમાં સૂર્યની માફક કિરણોનો સમૂહ છે અને તે કિરણોનો સમૂહ ધીરે ધીરે ક્રમશઃ તેમાંથી નીકળે છે તેનાથી ઘણા પ્રકાશવાળી ચક્ષુઃ બને છે માટે તે કિરણોનો સમૂહ દૂર સુધી જાય છે તેથી સ્થૂલ પદાર્થો પણ દેખાય છે. ૧oll
તથાદિ - प्रोद्दाममाणिक्यकणानुकारी, दीपाङ्करस्त्विट्पटलीप्रभावात् । किं नैव कश्मीरजकज्जलादीन्, प्रथीयसोऽपि प्रथयत्यशेषान् ॥११॥ નૈયાયિક પોતાની વાતને વધુ મજબુત કરતાં બચાવ કરે છે કે નાની વસ્તુ પણ શૂલપદાર્થોને રશ્મિચક્ર દ્વારા પ્રકાશિત કરી શકે છે તે આ પ્રમાણે છે . પ્રામ = દેદીપ્યમાન એવા મrforશ્ય = માણેક નામના રત્નના પIનુસાર = કણીયાને અનુસરનારો એવો વીપાકૂ = દીપાંકુર એટલે દીવાની જ્યોત, ત્રિદલ્લી = તેજ સમૂહના માવત્ = પ્રભાવથી થી સોડા = પોતાના કરતાં અધિક વિસ્તારવાળા એવા રન કેસર અને વન્નેનાવીન = કાજલ વિગેરે મશીન = સઘળા પદાર્થોને વુિં નૈવ પ્રથતિ = શું નથી પ્રકાશિત કરતો ? અર્થાત્ કરે જ છે. તેમ આ કરે છે.
સારાંશ કે નૈયાયિકો જેનો પ્રત્યે પોતાનો બચાવ કરતાં કહે છે કે જેમ દેદીપ્યમાન એવા માણેકરત્નના કણને અનુસરનારી દીવાની જ્યોત નાની હોવા છતાં તેજના સમૂહના પ્રભાવથી પોતાના કરતાં વિસ્તૃત પ્રમાણવાળા એવા કેસર કાજલ અને શકટાદિ અશેષ પદાર્થોને શું પ્રકાશિત નથી કરતો ? અર્થાત્ કરે જ છે. તેમ આ ચક્ષુપણ અણુપરિમાણવાળી હોવા છતાં પણ રશ્મિચક્રના કારણે પોતાનાથી સ્થૂલ એવા પણ પ્રાકારાદિ પદાર્થોને પ્રકાશિત કરશે જ. I૧૧ાા
नन्वेवमध्यक्षनिराक्रिया स्यात् पक्षे पुरस्तादुपलक्षितेऽस्मिन् ।
प्रौढप्रभामण्डलमण्डितोऽर्थो, नाभासते यत्प्रतिभासमानः ॥१२॥ જૈનાચાર્યશ્રી નૈયાયિકોને જવાબ આપે છે કે નનુ - વિમ્ ખરેખર હે નૈયાયિકો? તમે જો આ પ્રમાણે સ્મિન્ પક્ષે પુરતાત્ ૩૫ત્નક્ષતે = આ પક્ષને અમારી સામે રજુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org