________________
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-પ
રત્નાકરાવતારિકા
प्रथमप्रकारे
व्योमवत् स्यात्
=
બીજો પક્ષ
પહેલો પક્ષ માનશો તો એટલે સૂક્ષ્મતાનો અર્થ અમૂર્ત કરશો તો ચક્ષુ આકાશના જેવી થશે. આ રીતે વ્યાપતાપ્રસા = વ્યાપકતાની સર્વવ્યાપીપણાની પ્રાપ્તિ થવા વડે જગદ્દર્તી સર્વ પદાર્થોની સાથે સંયોગ થવાથી सर्वोपलम्भः જગવર્તી સર્વ પદાર્થોનો બોધ થવો જોઈએ. અને દ્વિતીયે જો કહો તો પ્રાાર = કિલ્લો, હ્રાન્તાર = જંગલ, વિહાર = દેવમંદિર, દાર સ્ત્રીઓના ગળામાં પહેરવા લાયક હાર, મુોપનમ્મો = ઉપરોક્ત પ્રાકારાદિ છે મુખ્ય જેમાં એવા પદાર્થોનો ચક્ષુથી ન ભવેત્ = બોધ થશે નહીં.
૨૬૪
=
=
સારાંશ કે જો ચક્ષુ સૂક્ષ્મ છે એટલે અમૂર્ત છે એમ અમૂર્તપણાનો પ્રથમ પક્ષ સ્વીકારશો તો ચક્ષુ આકાશની જેમ જગવ્યાપી વ્યાપક બનશે અને વ્યાપક થવાથી સર્વત્ર રહેલા સર્વ પદાર્થોની સાથે ચક્ષુનો સંયોગ થવાથી સર્વ પદાર્થોનો ઉપલંભ એકી સાથે થવો જોઈએ પરંતુ થતો નથી. માટે આ પક્ષ ઉચિત નથી.
=
હવે જો બીજો પક્ષ કહો એટલે કે ચક્ષુ “અણુપરિમાણવાળી છે” એમ જો માનશો તો ચક્ષુ અતિશય અણુપરિમાણવાળી હોવાથી સૂક્ષ્મ બનેલી હોવાથી પ્રાકારાદિ સ્થૂલ પદાર્થોની સાથે સંયોગવાળી ન બની શકવાથી ચક્ષુવડે જે પ્રાકારાદિ સ્થૂલ પદાર્થો દેખાય છે તે દેખી શકાશે નહીં. ।।
Jain Education International
न खलु नखलु शस्त्रं, स्वप्रमाणात् प्रथिष्टे, पटकटशकटादौ भेदकारि प्रसिद्धम् । अथ निगदसि तस्मिन् रश्मिचक्रं क्रमेण, प्रसरति तत एतत् स्यादनल्पप्रकाशम् ॥१०॥ ઉપરના શ્લોક સાથે આ શ્લોકનો સંબંધ ચાલુ છે - ચક્ષુને અણુ પરિમાણવાળી માનો તો સ્કૂલ એવા પ્રાકારાદિ દેખી શકાય નહીં. કારણ કે ખરેખર નહતુ શસ્ત્ર = નખ કાપવાનું નયણી અર્થાત્ નખણીયું એ નામનું શસ્ત્ર સ્વપ્રમાળાત્ પોતાના માપથી પ્રèિ અતિશય વિસ્તારવાળા એવા પટગટાવો વસ્ત્ર-સાદડી અને ગાડું આદિ સ્થૂલપદાર્થોનો મેરિ પ્રસિધ્ધ ભેદ કરતું હોય એવું ન પ્રસિદ્ધમ્
તુ
=
નથી.
-
=
=
For Private & Personal Use Only
=
=
અથ = હવે કદાચ હે નૈયાયિકો ! તમે નિવૃત્તિ એમ કહો કે તસ્મિન્ ચક્ષુમાં રશ્મિ = કિરણોનો સમૂહ છે અને તે સમૂહ મે પ્રતિ = અનુક્રમે વિસ્તાર પામે છે. તતઃ તે કારણથી તદ્ આ ચક્ષુ અલ્પ પરિમાણવાળી હોવા છતાં अनल्पप्रकाशम् ઘણા જ પ્રકાશવાળી ત્ = થાય છે.
-
સારાંશ કે જો ચક્ષુ અણુપરિમાણવાળી માનો તો અતિશય નાની બનવાથી સ્થૂલ
=
=
=
તે
www.jainelibrary.org