________________
પ્રમાણના ભેદોનું નિરૂપણ અને પ્રત્યક્ષની વ્યાખ્યા
૨ ૩૩
“પ્રત્યક્ષ” શબ્દમાં પ્રતિ + અક્ષ શબ્દ લઈને તપુરૂષ સમાસ કરીને વ્યુત્પત્તિ અર્થ બતાવવામાં આવ્યો. ત્યાં કોઈ શિષ્ય નીચે મુજબ પ્રશ્ન કરે છે -
પ્રશ્ન :- ૩ ને બદલે ૩ શબ્દ જો લેવામાં આવે અને તપુરૂષ સમાસને બદલે અવ્યવીભાવ સમાસ જ કરવામાં આવે તો પણ પ્રત્યક્ષ શબ્દ બની શકે છે તો શા માટે તે શબ્દ અને તે સમાસ અહીં સ્વીકારવામાં આવતો નથી ? અને તપુરૂષ સમાસ જ કેમ સ્વીકારાય છે ?
પ્રતિ ઉપસર્ગપૂર્વક મહા શબ્દથી પણ “પ્રવિપરિનિરી ” (સિધ્ધહેમસૂત્ર ૩-૧૪૭)થી તપુરૂષ સમાસ કરીને “તિલકનુષ્યો:” = (આ પાણિની વ્યાકરણનું સૂત્ર છે) પ્રતિ-સન્મ અને મનુ થી પર શબ્દ હોય તો અવ્યયીભાવ સમાસમાં ટર્ પ્રત્યય સમાસાત્ત થાય છે (સિધ્ધહેમસૂત્ર ૭-૩-૮૭ આ સૂત્રથી અત્ સમાસાન્ત થાય છે.)
પ્રતિ + ક્ષ + ટ” એમ થયે છતે ટર્ પ્રત્યયમાંથી ર્ અને ર્ ઇતું જાય છે, અને ત્યારબાદ “વવUચ” સૂત્ર ૭-૪-૬૮ થી ક્ષ શબ્દના રૂ નો લોપ થવાથી અને ટર્ પ્રત્યયનો આ અંદર મળી જવાથી પણ “પ્રત્યક્ષ” શબ્દ બની શકે છે, તો તે મક્ષ શબ્દવાળો અને અવ્યવીભાવ સમાસવાળો પ્રત્યક્ષ શબ્દ અહીં કેમ સ્વીકારાતો નથી? - સારાંશ કે જેમ લક્ષ શબ્દથી તપુરૂષ સમાસ કરીએ તો પ્રત્યક્ષ શબ્દ બને છે તે જ પ્રમાણે લ શબ્દથી અવ્યયભાવ સમાસ કરીએ તો પણ પ્રત્યક્ષ શબ્દ બની શકે છે તો પછી અવ્યયીભાવ સમાસ અને મક્ષ શબ્દવાળી વાત ત્યજી દઈને તપુરૂષ સમાસ અને મક્ષ શબ્દવાળી વાત કેમ સ્વીકારવામાં આવી છે ?
પ્રશ્નકાર શિષ્ય પોતે જ ગુરુજી પ્રત્યે કહે છે કે
હવે કદાચ તમે એવો ઉત્તર આપો કે પૂર્વ = જો આ પ્રમાણે કરીએ, એટલે કે ૩ શબ્દ લઈને અવ્યયભાવ સમાસ બનાવીએ તો લિ શબ્દનો અર્થ - આંખ-નેત્ર-ચક્ષુ જ માત્ર થતો હોવાથી ફક્ત ચાક્ષુષપ્રત્યક્ષ જ્ઞાન જ પ્રત્યક્ષ શબ્દથી વાચ્ય બને, પરંતુ શેષ સ્પાર્શન-રાસન-ધ્રાણજ અને શ્રોત્રજ ઇત્યાદિ અન્ય ઇન્દ્રિય જન્ય જે પ્રત્યક્ષજ્ઞાન છે તે આ પ્રત્યક્ષ શબ્દથી વાચ્ય બને નહીં, એટલે કે એમ કરવાથી સ્પાર્શન આદિ શેષ ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષજ્ઞાન આ પ્રત્યક્ષ શબ્દથી વાચ્ય બની શકે નહીં, તે માટે અમે “અક્ષિ” શબ્દ અને અવ્યવીભાવ સમાસ ન લેતાં “અક્ષ” શબ્દ અને તપુરૂષ સમાસ લીધો છે.
જો આવો ઉત્તર તમે આપો તો - તિ વીર્યમ્ = આ પ્રમાણે કહેવું તે ઉચિત નથી. તમારો આ ઉત્તર વ્યાજબી નથી, કારણ કે કોઈ પણ શબ્દોના અર્થો કરવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org