________________
પ્રમાણના ભેદોમાં દાર્શનિક મતભેદોનું નિરૂપણ
૨૪ ૭
सेति प्रत्यक्षाद्यनुत्पत्तिः, आत्मनो घटादिग्राहकतया परिणामाभावः प्रसज्यपक्षे । पर्युदासपक्षे पुनरन्यस्मिन् घटविविक्तताऽऽख्ये वस्तुन्यभावे घटो नास्तीति विज्ञानम्इत्यभावप्रमाणमभिधीयते । तदपि यथासम्भवं प्रत्यक्षाद्यन्तर्गतमेव । तथाहि -
गृहीत्वा वस्तुसद्भावं, स्मृत्वा च प्रतियोगिनम् । मानसं नास्तिताज्ञानं, जायतेऽक्षानपेक्षया ।।
(મીરાં. સ્નોલવાર્તિવા, ભવ. ર૭) इतीयमभावप्रमाणजनिका सामग्री ।
મીમાંસકદર્શનકારો પ્રથમ અભાવપ્રમાણ આ રીતે સમજાવે છે કે - પ્રત્યક્ષાદિ (પ્રત્યક્ષ-અનુમાન-ઉપમાન-આગમ અને અર્થોપત્તિ આ) પાંચ પ્રમાણોની જ્યાં અનુત્પત્તિ હોય છે તે જ “પ્રમાણાભાવ” એટલે કે “અભાવ” નામનું પ્રમાણ મનાય છે. તે
પ્રત્યક્ષાદિની અનુત્પત્તિ (રૂ૫ અભાવપ્રમાણ) બે પ્રકારે છે. (૧) આત્માને ઘટ-પટ આદિ પદાર્થોનું જ્ઞાન ન થવું, અને (૨) અન્ય પદાર્થમાં અન્યનું જ્ઞાન થવું.
સારાંશ આ પ્રમાણે છે - પ્રત્યક્ષાદિ જે પાંચ ભાવાત્મક પ્રમાણો છે તે પાંચેની જ્યાં અનુત્પત્તિ છે તે જ અભાવ નામનું છઠ્ઠું પ્રમાણ છે. “અભાવ” શબ્દમાં વપરાયેલ ૩ નિષેધવાચક છે. નિષેધ પ્રસજ્ય અને પર્યદાસ એમ બે પ્રકારે હોય છે. માત્ર વસ્તુનો નિષેધ જ્યાં બતાવવામાં આવે છે તે પ્રસજ્યપક્ષવાળો ન” કહેવાય છે, જેમ કે “આ ઘટ છે આ પટ છે” ઇત્યાદિ ઘટ-પટને ગ્રહણ કરવાના (જાણવાના) પરિણામનો જે અભાવ તે “અભાવ” પ્રમાણ કહેવાય છે એમ પ્રસજ્ય પક્ષ લઈએ ત્યારે સમજવું. જેમ કે મૂતજો घटो नास्तीति ।
તથા જ્યારે જેનો નિષેધ કરાય છે. તેનાથી ઈતરનું જેમાં વિધાન થાય ત્યારે તે પર્હદાસ નગ્ન કહેવાય છે. જેમ કે “ ” આ શબ્દનો અર્થ ધર્મ નહી એટલો જ માત્ર નથી પરંતુ ધર્મથી વિરૂદ્ધ એવું જે પાપ, તેનું હોવું તે અધર્મ છે. આ પ્રમાણે ઘરમાવવત્ દ્ ભૂતનમ્ આ પથુદાસપક્ષ છે. સંક્ષેપમાં વિવક્ષિતવસ્તુનો નિષેધ મુખ્ય હોય તે પ્રસજ્ય અને વિવક્ષિત વસ્તુથી ઈતર વસ્તુનું વિધાન જેમાં મુખ્ય હોય તે પથુદાસ કહેવાય છે.
શ્લોકમાં લખેલ 1 એવું જે સર્વનામ છે અને સ્ત્રીલિંગ છે તેનાથી પ્રત્યક્ષાદિ ભાવાત્મક પાંચ પ્રમાણોની અનુત્પત્તિ સમજવી. “માવ" શબ્દમાં પ્રસજ્યપક્ષ વિચારીએ ત્યારે ઘટ-પટ આદિ પદાર્થોને ગ્રહણ કરવા પાવડે “આ ઘટ છે. આ પટ છે” ઈત્યાદિ “ગતિ” આત્મક જે આત્મ પરિણામ થવો જોઈએ, તેવા પરિણામનો જે અભાવ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org