________________
૧ ૨૪
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧૧
રત્નાકરાવતારિકા
વળી અમારો પ્રભાકરોનો આ હેતુ વ્યભિચારી પણ નથી. કારણ કે વિપક્ષથી (સાધ્યાભાવથી) અત્યત વ્યાવૃત્ત છે. અને આ જ કારણથી એટલે સાધ્યાભાવવાથી (વિપક્ષથી) અત્યન્ત વ્યાવૃત્ત હોવાના કારણે જ વિરૂધ્ધ હેત્વાભાસ પણ નથી. સૈપરીવ્યેન
સ્વીકર્તવ્યમ્ એ અમારૂં સાધ્ય છે. અને તથા વિદ્યાર્થાય તયાનુરૂપદા માનવત્ એ અમારો હેતુ છે. આ હેતુ સાધ્યાભાવમાં “વૈપરીન્ટેન વીર્તવ્યપૂ” માં જો વર્તતો હોય તો વ્યભિચારી કે વિરૂધ્ધહેત્વાભાસ બને, પરંતુ તેમ થતું નથી કારણ કે જે વિપરીતપણે સ્વીકર્તવ્ય હોય છે. ત્યાં વિચાર કરતાં તેનું અનુપપદ્યમાનપણું હોતું નથી પરંતુ તેનું ઉપપદ્યમાનપણું જ હોય છે. એટલે હેતુ સાધ્યાભાવમાં રહેલો નથી. તેથી સત્ય સાબિત થયું કે “ટું નતમ્” આવું જે જ્ઞાન થાય છે. તે વિપરીત ખ્યાતિ નથી પણ તેમાં બે જ્ઞાનો છે. “ફ”” શબ્દથી અંગુલિનિર્દેશવડે જે પદાર્થ ચક્ષુ આદિથી જણાય છે અને જણાવાય છે તે ઇન્દ્રિય-સગ્નિકર્મનો વિષય હોવાથી પ્રત્યક્ષ છે અને “રબત" શબ્દથી જે જ્ઞાન કરાય છે તે પૂર્વે અનુભવેલા રજતનું સ્મરણ હોવાથી સ્મૃતિજ્ઞાન છે. પરંતુ ર = ઇન્દ્રિયોમાં ઉત્પન્ન થયેલા દોષના વશથી શુતિ સંબંધી પ્રત્યક્ષજ્ઞાન, અને રજતસંબંધી સ્મૃતિજ્ઞાનની વચ્ચે જે ભેદ છે તેનો અપ્રતિભાસ થવાથી આ જ્ઞાન “ભદાખ્યાતિ” કહેવાય છે. તેનું જ બીજું નામ વિવેકાખ્યાતિ છે.
આ પ્રમાણે પ્રભાકરે પોતાનો પૂર્વપક્ષ પૂર્ણ કર્યો. હવે જૈનાચાર્યશ્રી તે પ્રભાકરના પૂર્વપક્ષનો સવિસ્તર ઉત્તર શરૂ કરે છે -
अत्राभिदध्महे - ये तावत् साधनासिद्धिविध्वंसनाय व्यधायिषत विकल्पाः तत्र शुक्त्यादिस्यतयाऽन्यथास्थितार्थस्यान्यथारजताद्यर्थप्रकारेण यत्प्रथनं तत्स्वयं वैपरीत्यं "नेदं रजतम्" इत्येवं तदुपमर्दतः पश्चादुज्जृम्भमाणेन बाधकेनाऽवधार्यत इति ब्रूमः । तथा च अन्यथाप्रथनोत्तरज्ञानतदुपमर्दक त्वविकल्पाभ्यां शेषं तु विकल्पनिकु रम्ब तुण्डताण्डवाडम्बरविडम्बनामात्रफलमेव ।
अथ विजातीयं सजातीयं वा तदित्यादिप्रकारेषु किमुत्तरं ते स्यात् ? ननु वितीर्णमेव । अस्तु यत्किञ्चित् तदुपमर्दैन चेदुत्पद्यते, तदा तदखिलं बाधकं सत् तस्य तथात्वमाविष्करोतीति ।
उपमर्दश्च न प्रध्वंसः, यतः पटज्ञानप्रध्वंसेनोत्पद्यमानस्य घटज्ञानस्य बाधकत्वं स्यात् । किन्तु तत्प्रतिभातवस्त्वसत्त्वख्यापनम् - 'यन्मदीयवेदने रजतमिति प्रत्यभात्, तद् रजतं न भवत्येव' इति । अपि च भेदाख्यातावपि प्रत्यक्षस्मरणयोर्भेदाख्यानं किं स्वेनैव वेद्यते ? इत्यादि सकलविकल्पपेटकमाटीकत एव-इति स्ववधाय कृत्योत्थापनमेतद् भवतः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org