________________
૧ ૩૬
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧૫-૧૬
રત્નાકરાવતારિકા
યત્કિંચિત્ જ્ઞાન અનધ્યવસાયજ્ઞાન કહેવાય છે. કારણ કે ચિત્ત અન્ય સ્થાને આસક્ત હોવાથી "मावी तिवाणी मा वस्तु छ,” अथवा “आ। प्रा२ना नामवाणी ॥ वस्तु छे" ઇત્યાદિ વિશેષધર્મોના ઉલ્લેખ વિનાનું, “મારા વડે કંઈ પણ સ્પર્ધાયું” એવું આલોચના માત્ર રૂપ જે જ્ઞાન છે. તે આ અનધ્યવસાય જ્ઞાન કહેવાય છે. અનધ્યવસાયનું આ ઉદાહરણ પ્રત્યક્ષજ્ઞાનને યોગ્ય વિષયવાળા અનધ્યવસાયનું છે. તે દિશાના અનુસારે પરોક્ષજ્ઞાનને યોગ્ય વિષયવાળા અનધ્યવસાયનું ઉદાહરણ પણ સમજી લેવું. જેમ નથી જાણી ગાયની જાત જેણે એવો કોઈ પુરૂષ વનપ્રદેશમાં સાસ્ના (ગાયના ગળાની ગોદડી) માત્ર દેખવાથી (અહીં કોઈ પશુ છે એવું) પશુસ્વરૂપ પિંડનું અનુમાન કરીને આ પ્રદેશે કોણ પ્રાણી હશે? ઇત્યાદિ અસ્પષ્ટ છે જાણે તે પણ (પરોક્ષવિષયક) અનધ્યવસાય કહેવાય છે. ૧પો
अथ प्रमाणलक्षणसूत्रोपात्तं परशब्दं व्याख्यान्ति - હવે પ્રમાણના લક્ષણવાળા સૂત્રમાં કહેલા “પર” શબ્દનો અર્થ જણાવે છે -
ज्ञानादन्योऽर्थः परः ॥१६॥ ज्ञानाद् ग्राहकाद् सकाशाद्, अन्यो ग्राह्यतया पृथग्भूतो अचेतनः सचेतनो वा अर्थोऽर्थक्रियार्थिभिरर्थ्यमानः परः परशब्दवाच्यः ॥
अत्र शून्यवादिनः कतिपयविकल्पाटोपोच्चण्डतुण्डमुत्स्वप्नायन्ते-अहो आर्हताः ! किं ज्ञानम्, कश्चार्थः ? ग्राहकमन्तर्ज्ञानम्, ग्राह्योऽर्थः - बाह्योऽर्थ इति चेत् ? कस्य ज्ञानं ग्राहकम् ? अर्थस्य चेत्, अर्थ एवानर्थमूलम्, तर्हि स एवोन्मूलनीयः । तथाहि - किमयमणुरूपः स्थूलस्वरूपः, तदुभयस्वभावः अनुभयस्वभावो वा ?
अणुस्त्पश्चेत् । कुतोऽणूनामवधारणम् ? प्रत्यक्षाद् अनुमानाद् वा ? प्राचि पक्षे, किं योगिप्रत्यक्षाद् अस्मदादिप्रत्यक्षाद् वा ? धुर्यः श्रद्धामात्रावधार्यः । द्वितीयस्तु अनुभूतिपराभूतः । न हि वयम् 'अयं परमाणुः, अयं परमाणुः' इति स्वप्नेऽपि प्रतीमः । स्तम्भोऽयं कुम्भोऽयं इत्येवमेव नः सदैव संवेदनोदयात् । ___अथानुमानात् परमाणुप्रवेदनम्, किमवधृतसाध्यसाधनसम्बन्धात् ? तदितरस्माद् वा ? न तावद् तदितरस्मात्, अतिप्रसङ्गसङ्गमात्, प्राचिकप्रकारे तु सम्बन्धावधारणं प्रत्यक्षेण अनुमानेन वा ? न प्रत्यक्षेण, अणूनामतीन्द्रियत्वेन तैः सहाविनाभावस्य क्वापि लिङ्गे ग्रहीतुमशक्यत्वात् । अनुमानेनापि तेनैव, अनुमानान्तरेण वा तदवधारणम् ? न तावत् तेनैव, परस्पराश्रयप्रसङ्गात् - सति हि सम्बन्धावधारणे तदनुमानोत्थानम्, सति
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org