________________
૧૯૨
પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૧૮
રત્નાકરાવતારિકા
સ્વીજપ્રવા, ફ્રેશ્વરાનાન્યત્વે સતિ પ્રયત્ન, યથા ઇટ: | આ અનુમાનમાં જે સાધ્ય છે તેના અભાવને સાધનારૂ બીજુ પ્રમાણ જો મળતું હોય તો આ અનુમાનનો હેતુ કાલાત્યયાપદિષ્ટ અર્થાત્ બાધિત કહેવાય છે - તમારા જ શાસ્ત્ર એવા તર્કસંગ્રહમાં કહ્યું છે કે “યસ્થ સાથ્થામાવ: પ્રમાન્તિરે નિશ્ચિત:, = વાધિત છે તમારા અનુમાનનું સાધ્ય જે સ્વચપ્રશ્નાશ્ય છે. તેનો જે અભાવ વસંવેવિતમ્, તે વસંતિ પણે તમારા અનુમાનના વિરોધી બીજા અનુમાન પ્રમાણવડે સિધ્ધ થાય જ છે. તે વિરોધી અનુમાન આ પ્રમાણે છે - જ્ઞાનં (પક્ષ), વસંવેવિતમ્ (સાધ્ય), જ્ઞાન–ાત્ (હેતુ), રૃક્ષરજ્ઞાનવત્ (દષ્ટાન્ન). જે કોઈ જ્ઞાન છે તે અવશ્ય સ્વસંવેદિત જ હોય છે કારણ કે જ્ઞાન છે માટે, ઈશ્વરના જ્ઞાનની જેમ. જે જે જ્ઞાન હોય છે તે તે અવશ્ય સ્વસંવેદિત જ હોય છે જેમ કે ઈશ્વરનું જ્ઞાન. જે જે સ્વસંવેદિત નથી તે તે જ્ઞાનરૂપ પણ નથી કેમ કે ઘટ, આ રીતે તમારા અનુમાનના પ્રતિસ્પર્ધી અનુમાન વડે પ્રથમ અનુમાનના સાધ્યનો અભાવ સિદ્ધ થાય છે, માટે હેતુ બાધિત છે.
નૈયાયિક = તમે જૈનોએ ઉપર જે પ્રતિસ્પર્ધી અનુમાન રજુ કર્યું છે તેમાં જે આ ઈશ્વરજ્ઞાનનું દષ્ટાન આપ્યું છે, તે (અમે મૈયાયિકો તો ઈશ્વરને માનતા હોવાથી ઈશ્વરીયજ્ઞાનને પણ અમે માનીએ છીએ પરંતુ) વાદી એવા તમને જૈનોને આ દેખાત અસિધ્ધ (અમાન્ય) છે. કારણ કે જૈનોવડે ઈશ્વર સ્વીકારાયા ન હોવાથી તે જૈનોને તે ઈશ્વરનું જ્ઞાન પણ અસિધ્ધ છે. તેથી તમે જૈનો તમને અમાન્ય એવું દૃષ્ટાન્ત કેમ આપી શકો ? જૈનો ઈશ્વરને માનતા નથી તેથી ઈશ્વરીયજ્ઞાનનું ઉદાહરણ ન આપી શકે તેથી અનુમાન સિદ્ધ થાય નહીં.
જૈન - નૈયાયિકોની ઉપરોક્ત વાત વ્યાજબી નથી, અમનોહર છે કારણ કે અમે જૈનો ઈશ્વરને નથી સ્વીકારતા એમ નહી, પરંતુ ઈશ્વર સ્વીકારીએ છીએ અને તેથી ઈશ્વરીયજ્ઞાન પણ અમે સ્વીકારીએ છીએ – માટે વાદી એવા જૈનોને અસિધ્ધ (અમાન્ય) આ દેખાતા નથી. પરંતુ વાદી એવા જૈનોને સિધ્ધ (માન્ય) આ દાનત છે. ફક્ત અમે જૈનો ઈશ્વરને જગત્કર્તા માનતા નથી. ઈશ્વર છે એવું તો અમે જેનો માનીએ જ છીએ. પરંતુ તેઓ જગત્કર્તા છે એવું તમે માનો છો તે જ અમે નથી માનતા માટે અમને કોઈ દોષ નથી. પંક્તિનો શબ્દાર્થ આ પ્રમાણે છે- (નવ=) કોઈપણ જાતનો દોષ નથી જેમાં એવા, (વિદ્યાન્ન) કેળલજ્ઞાનરૂપી, (વિદ્યાધરીક) દેવીના, (વન્યુર=) મનોહર, (પરિધ્વીક) આલિંગન વાળા, તથા (પુરુષs) સામાન્ય પુરૂષો કરતાં, (પ્રતિથિવિશેષચ=) = અત્યંત વિશેષતાવાળા અર્થાત્ લોકોત્તર એવા, (રવાપરો =)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org