________________
જ્ઞાન જ પ્રમાણ બની શકે છે તેની ઘોષણા
(૮) જ્યાં વ્યતિરેક વ્યાપ્તિ થતી હોય, પરંતુ બતાવી ન હોય તે “અપ્રદર્શિત વ્યતિરેક (૯) જ્યાં પ્રથમ હેતુનો અભાવ અને પછી સાધ્યનો અભાવ એમ વિપરીત વ્યાપ્તિ
રજુ કરી હોય તે “વિપરીતવ્યતિરેક' આ નવમાંથી કહો, અમારા હેતુમાં કયો દોષ લાગે છે ? જો તમે ઉપરોક્ત ૯ દોષોમાંથી પ્રથમના ૬ દોષો જણાવો તો તે અહીં લાગુ પડતા નથી સંશયાદિમાં અને ઘટ-પટાદિમાં સાધ્યનો વ્યતિરેક અને સાધનનો વ્યતિરેક સ્પષ્ટપણે નિણંકિત થાય છે. (અર્થાતુ સ્પષ્ટ જણાય છે) માટે છ દોષો આવતા નથી. જ્યાં જ્યાં જ્ઞાનાભાવ છે ત્યાં ત્યાં પ્રમાણવાભાવ છે આ પ્રમાણે વ્યતિરેક વ્યાHિવડે અહીં સ્પષ્ટ સાધ્ય-સાધનના વ્યતિરેકનો ઘટપટાદિમાં નિર્ણય થાય જ છે. માટે સાતમો દોષ પણ નથી. તથા આઠમો અને નવમો દોષ પણ અમને લાગતો નથી. કારણ કે “જ્યાં જ્યાં સ્વપરવ્યવસાયિ જ્ઞાન હોતું નથી, ત્યાં ત્યાં પ્રમાણત્વ પણ હોતું નથી જ” આ પ્રમાણે વ્યતિરેક વ્યાપ્તિનું યથાર્થપ્રદર્શન કરાયું જ છે. તેથી આ બન્ને દોષો પણ નથી.
આ પ્રમાણે અમારૂ આ દષ્ટાત તદ્દન નિર્દોષ છે. પક્ષ-હેતુ અને દષ્ટાન્ડ એમ ત્રણેમાંના કોઈના પણ દોષોનો આ અનુમાનમાં અલ્પ પણ સંભવ ન હોવાથી નિષ્કલંકિત એવા આ અનુમાનથી પ્રમાણના લક્ષણની યથાર્થ સિધ્ધિ થતી હોવાથી અમારૂં (જેનોનું) કરેલું આ (જ) લક્ષણ અનવદ્ય (નિર્દોષ) છે. યથાર્થ છે. સત્ય છે. રેરા
अथात्रैव ज्ञानमिति विशेषणं समर्थयन्ते હવે પ્રમાણના લક્ષણમાં આપેલા “જ્ઞાન” પદરૂપ વિશેષણને સમજાવે છે - अभिमतानभिमतवस्तुस्वीकारतिरस्कारक्षम हि प्रमाणम् ।
__ अतो ज्ञानमेवेदम् ॥३॥ अभिमतमुपादेयम्, अनभिमतं हेयम् । तद् द्वयमपि द्वेधा-मुख्यं गौणं च । तत्र मुख्यं-सुख-दुःखं च । गौणं पुनः - तयोः कारणं कुसुम-कुङ्कम-कामिनीकटाक्षादिकम्, खल-कलह-कालकूट-कण्टकादिकं च । एवंविधयोरभिमतानभिमतवस्तुनो? स्वीकारतिरस्कारौ प्राप्तिपरिहारौ, तयोः क्षमं समर्थम्, प्रापकं परिहारकं चेत्यर्थः । अनयोरुपलक्षणत्वादेतदुभयाभावस्वभाव उपेक्षणीयोऽप्यत्रार्थो लक्षयितव्यः । रागगोचरः खल्वभिमतः, द्वेषविषयोऽनभिमतः, रागद्वेषद्वितयानालम्बनं तु तृणादिरुपेक्षणीयः । तस्य चोपेक्षकं प्रमाणं तदुपेक्षायां समर्थमित्यर्थः । हिर्यस्मादर्थे । यस्माद् अभिमता
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org