________________
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૮ થી ૧૦
રત્નાકરાવતારિકા
આ પ્રમાણે જેમ પ્રમાણતા વ્યવસાયસ્વભાવની સાથે વ્યાપ્ત છે પરંતુ વ્યવસાયજનકની સાથે વ્યાપ્ત નથી. તેવી જ રીતે પ્રમાણતાનો સહચર એવો સમારોપરિપસ્થિત્વ હેતુ પણ વ્યવસાયસ્વભાવત્વની સાથે જ વ્યાપ્ત છે. પરંતુ વ્યવસાયજનકની સાથે વ્યાપ્ત નથી, તેથી અમને જૈનોને અતિવ્યાપ્તિ આવતી નથી, તે સમજી લેવું.
“समारोपपरिपन्थित्वादित्युक्तं, इति 'समारोपं' प्रख्पयन्ति
૧૧૨
તે પ્રમાણજ્ઞાન વ્યવસાયસ્વભાવવાળું છે. કારણ કે ‘સમારોપનું પરિપન્થિ હોવાથી’ આવા પ્રકારના મૂલ સૂત્રપાઠમાં જે ‘સમારોપપરિપસ્થિત્વાત્' એવો જે હેતુ કહ્યો છે તેમાં ‘સમારોપ' કોને કહેવાય ? તે હવે સમજાવે છે -
अतस्मिँस्तदध्यवसाय: समारोपः ॥ ८ ॥
अतत्प्रकारे पदार्थे तत्प्रकारतानिर्णयः समारोप इत्यर्थः ॥८॥
અતમાં તત્પ્રકારતા વાળો જે અધ્યવસાય તે સમારોપ કહેવાય છે. ૮।।
જે વસ્તુ જે પ્રકારે ન હોય તે વસ્તુમાં તે પ્રકારતાવાળો જે નિર્ણય, જેમ કે અઘટમાં ઘટબુધ્ધિ કરવી અથવા અપટમાં પટબુધ્ધિ કરવી તે સમારોપ કહેવાય છે. IILII હવે આ સમારોપને ભેદથી સમજાવે છે -
अथैनं प्रकारतः प्रकटयन्ति स विपर्ययसंशयानध्यवसायभेदात् त्रेधा ॥९॥
''
=
Jain Education International
પુત્તાનાર્થમત્ઃ ॥શા
તે સમારોપ (૧) વિપર્યય, (૨) સંશય અને (૩) અનધ્યવસાયના ભેદથી ત્રણ પ્રકારનો છે. આ સૂત્ર સ્પષ્ટ અર્થવાળું છે. અહીં ઉત્તાનાર્થમ્ અર્ આમ સન્ધિ છુટી પાડવી. અત્ઃ = આ સૂત્ર, નપુસંકલિંગ ।।૯।।
अथोद्देशानुसारेण विपर्ययस्वस्रूपं तावत् प्रख्पयन्ति
હવે ઉદ્દેશને અનુસારે પ્રથમ વિપર્યયનું સ્વરૂપ પ્રકાશિત કરે છે. विपरीतैककोटिनिष्टडूनं विपर्ययः ॥ १०॥
विपरीताया अन्यथास्थिताया एकस्या एव कोटेर्वस्त्वंशस्य निष्टङ्कनं निश्चयनं विपर्यय કૃત્તિ શ્
જે વસ્તુ જે પ્રકારની હોય છે. તેનાથી વિપરીત એવા એક પ્રકારનો જે નિર્ણય તે વિપર્યય કહેવાય છે. ૧૦
For Private & Personal Use Only
www.jainelibrary.org