________________
આ શાસ્ત્રરચનાના પ્રયોજન આદિ ત્રણનો નિર્દેશ
સંભવિત છે. તેનો ઉત્તર આપતાં જણાવે છે કે પાણીની આદિ વ્યાકરણોમાં ‘મર્' એ સ્વરની સંજ્ઞા છે. એટલે પ્રમા િશબ્દ બહુસ્વર વાળો હોવા છતાં પણ અ હિત = પૂજય હોવાથી તેનો પૂર્વનિપાત થયો છે. જેમ “નક્ષપ ર હેતુ તિ નક્ષત્, તો = નક્ષપદેત્રો: આ દ્રષ્ટાન્તમાં લક્ષણ શબ્દમાં બહુસ્વર છે છતાં પ્રધાન હોવાથી પૂર્વનિપાત થાય છે, તેની જેમ નય શબ્દ અલ્પસ્વરવાળો હોવા છતાં પણ તે નયશબ્દ કરતાં પ્રમાણશબ્દ પૂજ્ય હોવાથી તેનો પૂર્વનિપાત થયો છે. એટલા માટે જ ૩૧૧૬૦ સૂત્રમાં
મન્યસ્વર” થી સર્ચ શબ્દનું પરમાં વિધાન કરેલ છે અને પર બલવાન હોય છે... તેથી જ સુધw, સીતારામ - પાર્વતીશશ્નરી ઇત્યાદિ સમાસોમાં સ્ત્રીવાચી શબ્દ પૂજ્ય હોવાથી પૂર્વનિપાત પામે છે.
त्या२मा प्रमाणनययोः तत्त्वम्, प्रमाणनयतत्त्वम्, तस्य व्यवस्थापनं इति પ્રમાનિયતત્ત્વવ્યવસ્થાપનમ્ એમ બન્ને ષષ્ઠીતપુરુષ સમાસ કરવા. પ્રમાણ અને નયોનું જે અસાધારણ સ્વરૂપ, તેનો યથાવસ્થિત નિર્ણય કરાવવો તે પ્રમાણનયતત્ત્વવ્યવસ્થાપન કહેવાય છે. તે પ્રમાણનયોના તત્ત્વોનો નિર્ણય કરાવવો એ જ છે પ્રયોજન જે ઉપક્રમનું તે ઉપક્રમ પ્રમાણનયતત્ત્વવ્યવસ્થાપનાર્થ કહેવાય છે. “
તર્થોન' ૩૧૭૨ સૂત્રથી સમાસ થયો છે. આ પ્રમાણે આ પહેલું પદ “રૂપત્તેિ ' એવા ક્રિયાપદનું વિશેષણ સમજવું. પરંતુ “મ' શબ્દથી નિર્દિષ્ટ એવા શાસ્ત્રનું વિશેષણ ન સમજવું. કારણ કે “આચાર્ય મહારાજશ્રી આ શાસ્ત્ર વડે કરીને પ્રમાણ અને નયોના સ્વરૂપની વ્યવસ્થા કરે છે.” આવા વાક્યમાં આચાર્ય મ. શ્રી એ કર્તા છે શાસ્ત્ર એ કરણ છે, તત્ત્વ એ કર્મ છે. વ્યવસ્થા કરાવવી એ ક્રિયા છે. માટે આચાર્યશ્રીનો આ વ્યાપાર = આ વ્યવસાય એ જ ઉપક્રમ છે. તેનું જ વિશેષણ માનવું એ અનુકૂળ છે. વ્યવસ્થા કરાવવા માટે જ આ પ્રારંભ કરાય છે. પ્રમાણ અને નયના તત્ત્વોની વ્યવસ્થા કરાવવામાં આ શાસ્ત્ર તો કરણ તરીકે જ ત્યાં ઉપયોગમાં આવે છે કારણ કે આ શાસ્ત્ર દ્વારા વ્યવસ્થા કરાવાય છે.
પ્રશ્ન :- જો શાસ્ત્ર કરણ હોય તો “શાસ્ત્ર વડે વ્યવસ્થા કરાય છે” આ પ્રેરકવાક્યનું મૂળવાક્ય “શાસ્ત્ર વ્યવસ્થા કરે છે” એમ થાય છે. ત્યાં શાસ્ત્ર કર્તા જણાય છે. પ્રેરક વાક્યમાં તે ગૌણકર્તા કહેવાય છે. પણ કરણ કેવી રીતે કહેવાય ?
ઉત્તર :- વાસ્તવિક તો શાસ્ત્ર એ કરણ જ છે. વ્યવસ્થાનું સાધન છે. પરંતુ કરણમાં કતૃત્વનો ઉપચાર કરીને કરણ એવા પણ શાસ્ત્રને કર્તા જાણવું જેમ સિ: fછત્તિ = તલવાર છેદે છે. ઇત્યાદિમાં કરણમાં કર્તુત્વનો ઉપચાર છે તેમ અહીં પણ સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org