________________
૩૦
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧
રત્નાકરાવતારિકા
ત્રીજો જે વિકલ્પ કરવામાં આવ્યો છે તે વિકલ્પ થયો અને તેનો પ્રત્યુત્તર હમણાં જે આપવામાં આવશે તે જ પ્રતિવિધાન અહીં સમજી લેવું.
સારાંશ કે સંકેત સહિત વાચ્ય-વાચકથી સંબંધ ઉત્પન્ન થાય છે એમ જો કહો તો ‘મચતોપિ' નામના ત્રીજા પક્ષ જેવી જ આ વાત થઈ, તેથી તે વિકલ્પનો જે પ્રત્યુત્તર અપાશે તે જ પ્રત્યુત્તર અહીં પ્રથમ પક્ષમાં સમજી લેવો.
હવે “ તઃ વિ” એ નામનો બીજો પક્ષ જો કહો તો એટલે કે આ વાચ્ય-વાચકથી અન્ય એવા “સંકેત” માત્રથી જ આ સંબંધ ઉત્પન્ન થાય છે. એમ જો કહો તો તપ નવદમ્ = તે પણ દોષિત જ છે. કારણ કે આ સંબંધ વાચ્ય-વાચકનો છે. વાચ્ય-વાચક એ જ આ સંબંધના આધાર છે. વિવક્ષિત ધર્મના આધારભૂત જે ધર્મી હોય તે ધર્મ તે જ ધર્મીમાંથી ઉત્પન્ન થાય પરંતુ અન્યથી ઉત્પન્ન ન થાય. માટે તે જ વાચ્ય વાચક છે આધાર જેના એવા સંબંધાત્મક ધર્મની અન્ય (એવા સંકેત) થી જ ઉત્પત્તિ કેમ મનાય ? એમ માનવામાં વિરોધ આવે. માટે સંબંધની ઉત્પત્તિ જો સંકેત માત્રથી જ થતી હોય તો વાગ્યે વાચકની સાથે “તદુત્પત્તિસંબંધ” કહેલો થતો નથી. ઉલટું આ સંબંધની સંકેતની સાથે તદુત્પત્તિસંબંધ થઈ જાય. જે પક્ષ હાલ સ્વીકારાયો નથી. માટે “અતિ: ga” આ પક્ષ પણ વ્યાજબી નથી.
अथ सङ्केतसहकृताभ्यां वाच्यवाचकाभ्यामेष जायते इत्यर्थवानन्यतोऽपीति तृतीयः पक्षः कक्षीक्रियते । ननु असौ सङ्केतः प्रतीते वस्तुनि विधीयेत, अप्रतीते वा ? न तावदप्रतीते , अतिप्रसङ्गसङ्गतेः । नापि प्रतीते , यतस्तत्क्षणिकत्वेन तदानीमेव खरसमीरसमीरिताम्भोधरध्वंसमध्वंसिष्ट इति कुत्र सङ्केतः क्रियेत ? । अथ तत्समानजातीयक्षणपरम्पराया विद्यमानत्वात् कथं न सङ्केतगोचरता तस्य ? तदसत्-न खल्वप्रतीतं विद्यमानमपि शब्दगोचरीभूयमुपनेतुं शक्यम्, अतिप्रसक्तेः । यच्च प्रथमं प्रतीतम्, तत् तदानीमेव व्यतीतम् । एवं शब्दोऽपि गवादिः प्रतीतोऽप्रतीतो वा तत्र सङ्केत्येत इति प्राग्वद्दोषाः । सङ्केताभावे च कथं वाच्यवाचकभावोत्यादः ? स्तां वा ते शब्दार्थव्यक्ती क्षणिकत्वपराङ्मुखे, उत्पादयतां च सङ्केतसहकृते वाच्यवाचकभावम्, किन्तु न ते एव व्यवहारकालमनुगच्छतः - इत्यर्थान्तरे शब्दान्तरे च वाच्यवाचकभावोत्पत्तये सङ्केतान्तरं कर्तव्यम् । तथा च व्यवहाराभाव एव भवेत्, प्रतिवाच्यवाचकविशेष सङ्केतकर्तुरवश्यंभावाभावात् ।
હવે વાચ્ય-વાચક તથા સંકેત એમ ત્રણેના મિલનથી આ સંબંધ ઉત્પન્ન થાય છે. એમ જો ત્રીજો પક્ષ કહો તો - એટલે કે સંકેતના સહકારવાળા એવા વાચ્યવાચકવડે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org