________________
નૈયાયિક અને વૈશેષિકે કરેલા પ્રમાણના લક્ષણનું ખંડન
ઇન્દ્રિય
બાહ્ય
૧
મ્યાન જેવી
નિવૃત્તિ
દ્રવ્યેન્દ્રિય
ઉપકરણ
૩
ધાર જેવી
અત્યંતર
૨
તલવાર જેવી
લબ્ધિ
૪
=
Jain Education International
ભાવેન્દ્રિય
તલવાર ચલાવવાની કળા જેવી
(૪) આત્મામાં રહેલી વિષય જાણવાની જે શક્તિ તે લબ્ધિ ભાવેન્દ્રિય, આ અસિ ચલાવવાની આત્મામાં રહેલી કલા સમાન છે.
૫૫
(૫) આત્મામાં રહેલી વિષય જાણવાની જે શક્તિ છે તેનો વપરાશ કરવો તે ઉપયોગ ભાવેન્દ્રિય છે. આ અસિની કળાનો ઉપયોગ કરવા સમાન છે. આ ચાર અને પાંચ નંબરની ઇન્દ્રિયો આત્મશક્તિ હોવાથી ભાવેન્દ્રિય છે.
ઉપયોગ
૫
કળાના
વપરાશ જેવી
તમે ઉપરોક્ત ઇન્દ્રિયોમાંથી કઈ ઇન્દ્રિયને જ્ઞાનની પ્રાપ્તિમાં અનંતરહેતુ = સાક્ષાત્ કારણ કહો છો ?
न प्रथमम् ઉપકરણ ઇન્દ્રિય નામનો પહેલો પક્ષ (કોષ્ઠકમાંની ત્રીજી ઇન્દ્રિય) કહો તો તે ઉચિત નથી. કારણ કે તે ઉપકરણ ઇન્દ્રિય (પુદ્ગલની બનેલી અને અંદર રહેલી અત્યંતર નિવૃત્તિ ઇન્દ્રિયમાં શક્તિસ્વરૂપ જે ઇન્દ્રિય છે તે) તો અંદર રહેલી અત્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિયના આલંબનમાત્રમાં જ ચરિતાર્થ છે. એટલે કે અ. નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિયની શક્તિ માત્ર છે. તેના જ આલંબને રહેલી છે. સ્વતંત્ર જુદી ઇન્દ્રિય નથી. માટે નિવૃત્તિ ઇન્દ્રિયનું જે હમણાં ખંડન કરાશે તે જ ખંડન અહીં જાણી લેવું.
For Private & Personal Use Only
નાપિ દ્વિતીયમ્ = બીજો પક્ષ = અત્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય (કોષ્ઠકની અપેક્ષાએ બે નંબર) જો અર્થની ઉપલબ્ધિમાં કારણ છે. એમ જો કહો તો તે પણ ઉચિત નથી. કારણ કે આ ઇન્દ્રિય પુદ્ગલની રચના રૂપ હોવાથી ભાવેન્દ્રિય દ્વારા જ અર્થબોધ કરાવવામાં કારણ છે. પુદ્ગલની ઇન્દ્રિય સીધેસીધી આત્માને બોધ કરાવી શકતી નથી.
www.jainelibrary.org