________________
પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૨
રત્નાકરાવતારિકા
હેતુના સ્વરૂપમાં વિવાદ છે માટે હેતુ અસિદ્ધ છે. એમ જો તમે અમને દોષ આપો તો તે તમારો આપેલો દોષ બરાબર નથી. કારણ કે “પ્રHTUત્વ” નામના હેતુના સ્વરૂપમાં સમસ્ત પ્રમાણિક પુરૂષોની પર્ષદાને અવિવાદ છે. પ્રમાણપક્ષમાં પ્રમાણત્વ હેતુનું સ્વરૂપ માનવામાં કોઈને વિવાદ નથી.
પક્ષોનું ચિત્ર આ પ્રમાણે
અસિધ્ધ
વિરૂદ્ધ
વ્યભિચાર ૧ ૧
૧૦
અન્યતરાસિધ્ધ
ઉભયસિધ્ધ
નિર્ણત વિપક્ષવૃત્તિ
૧ ૨
સંદિગ્ધ વિપક્ષવૃત્તિ
૧ ૩
વાદિને
પ્રતિવાદને
સ્વરૂપ દ્વારા
આશ્રય દ્વારા
ભિક્ષાધિકરણ
પક્ષે કદેશ
પ્રતિજ્ઞાથેક
વિવાદ
અપ્રતિપત્તિ
સંદેહ
પ્રમાણમાં પ્રમાણત્વહેતુનું સ્વરૂપ સ્વીકારવામાં સમસ્ત પ્રમાણિકોને અવિવાદ છે. માટે વિવાદવાળો પ્રથમપક્ષ હેતુને દોષિત કરી શકતો નથી.
नाऽपि द्वितीयः प्रमाणस्वरूपमप्रतिपद्यमानस्य वादिनोऽप्रमाणिकत्वप्रसङ्गात् । नापि तृतीयः सर्वथैवानिर्णीतप्रमाणस्वरूपस्य प्रतिपत्तुस्तत्र सन्देहानुत्पादात् । न खलु सकलकालमनाकलितस्थाणुत्त्वस्य स्थाणुत्वपुरुषत्वोल्लेखी सन्देहः कस्यापि संपद्यते । तत्स्वरूपप्रतिपत्तौ वा क्वचित् कथं सर्वथा प्रमाणस्वरूपे संशयः स्यात् ?
आश्रयासिद्धिव्यधिकरणासिद्धी तु वादिनो जैनस्य दोषावेव न सम्मतौ, अस्ति सर्वज्ञः सुनिश्चिताऽसम्भवबाधकप्रमाणत्वात्, उदेष्यति शकटं कृत्तिकोदयात् - इत्यादेर्गमकत्वेन स्वीकृतत्वात् । संमतत्वे वा न तयोरत्रावकाशशङ्काशङ्कसंकथा, प्रमाणस्य धर्मिणः सकलवादिनामविवादास्पदत्वात् । प्रमाणत्वहेतोस्तत्र वृत्ति-निर्णयाच्च ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org