________________
જૈનદર્શને કરેલા પ્રમાણના લક્ષણની સાર્થકતા
पक्षैकदेशासिद्धताऽपि नात्र साधीयस्तां दधाति । सा हि संपूर्णपक्षाव्यापकत्वे सति संभविनी । सचेतनास्तरवः स्वापात् - इत्यादिवत् । न चैतदत्रास्ति । नाप्यनित्यः शब्दोऽनित्यत्वादित्यादिवत् प्रतिज्ञार्थैकदेशासिद्धताऽभिधानीया, तस्यास्तत्त्वतः स्वरूपासिद्धिरूपत्त्वात् । अन्यथा धर्मिणोऽपि हेतुत्वे तत्प्रसङ्गात् । स्वख्यासिद्धिश्चात्र न यथा स्थेमानमास्तिनुते, तथाऽनन्तरमेव न्यस्तप, इति न वादिनः साधनमसिद्धमेतत् । नापि प्रतिवादिनः, तत्राप्येवंप्रकारप्रकारकल्पनाप्रबन्धस्य प्रायः समानत्वात् । अत एव वादिप्रतिवाद्युभयस्यापि नासिद्धमिदम् । एवं च कथमिदं साधनमसिद्धिसम्बन्धं दधीत ॥
(૬) હવે “પક્ષકદેશાસિધ્ધતા' નામનો હેત્વાભાસ અમારા અનુમાનમાં તમે જો આપો તો તે દોષ અહીં શોભાને પામતો નથી. અર્થાત્ લાગતો નથી. કારણ કે તે અસિધ્ધતા ત્યારે સંભવે છે કે જ્યારે હેતુ પક્ષમાં સંપૂર્ણપણે વ્યાપક ન હોય તો અર્થાત્ પક્ષના એકભાગમાં હેતુ હોય અને એકભાગમાં હેતુ ન હોય તો આ દોષ લાગે છે. જેમકે “તરવડ સવેતન: વાત્ - વૃક્ષો સચેતન છે, નિદ્રાવાનું હોવાથી' આ અનુમાનમાં “સ્વાપનિદ્રા' બધા જ વૃક્ષોમાં દેખાતી નથી માત્ર કોઈ કોઈ વૃક્ષોમાં જ દેખાય છે. તેથી સ્વાપ હેતુ વૃક્ષપક્ષમાં સર્વત્ર વ્યાપક નથી તેથી આ હેત્વાભાસ દોષ આવે છે. પરંતુ આ દોષ અમારા આ અનુમાનમાં નથી ‘પ્રમ, પરંવ્યવસાય જ્ઞાન પ્રમUત્વિા થાનુપ ” આ અનુમાનમાં “પ્રHIV ' હેતુ ‘પ્રમા' નામના પક્ષમાં સર્વત્ર વ્યાપીને રહેલ છે. તેથી આ પક્ષના એકદેશમાં અવ્યાપકતારૂ૫ છો હેત્વાભાસ દોષ લાગતો નથી.
(૭) પ્રતિજ્ઞાર્થે દેશાસિધ્ધતા' પણ અહીં પ્રાપ્ત થતી નથી. તે આ પ્રમાણે શબ્દોનત્ય: નત્યસ્વીત્' = “શબ્દ એ અનિત્ય છે કારણ કે અનિત્ય હોવાથી આ અનુમાનમાં જે સાધ્ય છે તે જ હેતુ તરીકે મુકવામાં આવેલ છે. અહીં “અનિત્ય’ નામનું સાધ્ય આ અનુમાનથી સિધ્ધ કરાય છે તેનો અર્થ એ છે કે આ સાધ્ય પક્ષમાં હજુ સુધી સિધ્ધ થયેલ નથી, તો જ સિધ્ધ કરવા પ્રયત્ન કરાય છે. જે સિધ્ધ થયું નથી. હજુ અસિધ્ધ છે તેને હેતુ તરીકે રજૂ કરીએ તેનો અર્થ એ થાય છે કે પક્ષમાં જે સિધ્ધ થયેલ નથી એવો હેતુ છે અર્થાત્ અસિધ્ધ હેતુ છે. અને જે હેતુ પક્ષમાં અસિધ્ધ હોય તેને સ્વરૂપાસિધ્ધ જ કહેવાય. જેમકે શબ્દો પુન: વાક્ષુષત્વ અહીં મુકાયેલો રાક્ષપત્ર હેતુ યથા પક્ષાવૃત્તિ છે. તેની જેમ નિત્યત્વ હેતુ પણ શબ્દમાં (હજુ સધાતો હોવાથી) અસિદ્ધ જ છે. અર્થાત્ અવૃત્તિ જ છે માટે સ્વરૂપાસિધ્ધ જ થયો. એટલે કે આ હેત્વાભાસનો સ્વરૂપાસિધ્ધમાં અંતર્ભાવ જાણવો. મચથી = જો એમ ન માનીએ અને આ હેત્વાભાસને જુદો - અલગ હેત્વાભાસ કલ્પીએ તો “બ્રોનિત્ય:' આ પ્રતિજ્ઞા છે. પ્રતિજ્ઞા કરાયેલા આ વાક્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org