________________
ગ્રન્થના પ્રારંભમાં ઉપકારી અને અપકારીનું સ્મરણ
૧
૩
અર્થનો નિષેધ જ બતાવનારા છે. એવું કહેતા બૌધ્ધો વાણીની તાં તનૂરોયેવ = તે શોભાને ઝાંખી કરે જ છે. આ પ્રમાણે “ગિરામીશ” એવું વિશેષણ આવૃત્તિ કરવાથી (બીજીવાર લેવાથી) બૌધ્ધનું કથન કર્યું.
તથા વળી તે તીર્થેશ કેવા? તેનો ઉત્તર આપતાં જણાવે છે કે - “જ્ઞાતા વિશ્વવસ્તુ નઃ'' આ વાક્યમાં નઃ પદ છુટુ પાડી મા અર્થવાળો ના શબ્દ વિવસ્યો છે. મદ્ શબ્દનું ષષ્ઠીબહુવચનનું રૂપ છે અને વિશ્વવતુ શબ્દ નપુંસકલિંગ દ્વિતીયા એકવચન છે એમ જાણવું. તેથી “અમારી એટલે કે શ્વેતાંબર સંપ્રદાયવર્તી ચતુર્વિધ શ્રીસંઘને માન્ય એવી જીવ-અજીવ-પુણ્ય-પાપાદિ સમસ્ત વસ્તુઓને સમાનદર્શન (એક જ દર્શન) હોવાથી જાણનારા, એમ આ પદથી દિગંબરનો ઉલ્લેખ કર્યો છે. અહીં સમસ્તનીવાવિતત્ત્વ શબ્દ નપુંસકલિંગ હોવાથી પ્રથમા-દ્વિતીયા એમ બન્ને વિભક્તિમાં સમાન જ રૂપ થાય છે. માટે “ર્મતાપર્” લખીને જણાવે છે કે અહીં દ્વિતીયા વિભક્તિ સમજવી.
તથા જ્ઞાતારમ્” આ શબ્દ “શીધર્મસાધુપુ" સૂત્રથી તૃખ્યત્યયાત્ત બનેલો છે. માટે વિશ્વવસ્તુ શબ્દમાં “વૃકૂવન્ત” સિદ્ધહેમ સૂત્ર રા૯િ૦ ઇત્યાદિ સૂત્ર વડે “જિ” સૂત્રથી પ્રાપ્ત ષષ્ઠીનો નિષેધ થયેલો છે એમ સમજવું. આ બધાં પદોથી બાહાઅપકારીનું સ્મરણ થયું. ___ ननु एकस्मिन्नेव वक्तरि स्वात्मानं निर्दिशति कथं "आनये" इत्येकवचनम्, 'नः' इति बहुवचनं च समगंसाताम्, इति चेत् ? नैतद् वचनीयं वचनीयम्, “नः" इत्यत्रापि वक्त्रा स्वस्यैकत्वेनैव निर्देशात् । बहुवचनं त्वेकशेषवशात् । तथाहि - ते चान्ये सर्वे શ્વેતવીસ, મર્દ ૪ પ્રશ્નતિશાસ્ત્રમૂત્રધાર: ત = વર્ષ, તેષાં નઃ ‘ત્યાતિઃ' ત્યनेनास्मच्छब्दोऽवशिष्यते, बहुवचनं च भवति । ततोऽस्माकं श्वेतवासोदर्शनाश्रितानां सर्वेषां तत्त्वं यो जानाति तं च स्मरामीत्युक्तं भवति । इत्थं चैकशेषशालिविशेषणं कुर्वाणैस्तच्छब्दोपदिष्ट-मार्गस्थाशेषश्वेताम्बरपारतन्त्र्यं स्वस्याविश्चक्रे ।
અહીં કોઈ એવો પ્રશ્ન કરે છે કે “રાષિવિજેતરમ્' આ શ્લોકના શબ્દોનો ઉપર જે અર્થ જણાવ્યો તેમાં આ ગ્રન્થના વક્તા શ્રી વાદિદેવસૂરિજી એક જ હોવા છતાં “૩ાન'' પદથી એકવચનપણે, અને “ર” પદથી બહુવચનપણે પોતાના આત્માનો જે નિર્દેશ કરે છે. તે કેવી રીતે સંગત થાય ?
ઉત્તર :- આવો દોષ કહેવો નહિ (અહીં એક વનીય શબ્દ દોષવાચી છે અને બીજો વવનીય શબ્દ “કહેવા લાયક અર્થમાં છે.) કારણ કે “ર:' આવા પ્રકારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org