________________
વિમલનાથ પ્રભુ વડે ઉત્પાદ-વ્યય અને ધ્રુવતાવાળું દ્રવ્યતનું સ્વરૂપ) તેવું જણાવાયું કે જેમાં સ્વમાન્તરમાં પણ કોઈ દોષ આવે (જ) નહીં. બન્ધ-ઉદય આદિમાં રહેલાં સર્વ કર્મોનો ક્ષણમાત્રમાં ક્ષય કરીને એક જ સમયની સમશ્રેણી વડે જેઓ સિદ્ધિપદ પામ્યા છે. ૨૫-૨૬
(૨૪) रूपानन्त्यं गुणानन्त्यं, ज्ञानानन्त्यं च गच्छता । सार्थं कृतं निजाख्यानं, स्वाम्यनन्तजिनेन हि ॥२७॥ आद्यन्तरहितं कालं, सर्वं पश्यन्स्वमेधसा ।
सर्वज्ञस्सर्वदर्शी च, स्वाम्यनन्तजिनो हि यत् ॥२८॥ અનંતરૂપ, અનંતગુણો અને અનંતજ્ઞાનને પ્રાપ્ત કરતા એવા સ્વામી અનન્તનાથપ્રભુ વડે પોતાનું “અનંત” નામ સાર્થક કરાયું છે. કારણ કે આદ્યત્તરહિત સર્વ કાલને પોતાના જ્ઞાન વડે દેખતા એવા અનંતનાથ સ્વામી ખરેખર સર્વજ્ઞ અને સર્વદર્શી જ છે. ૨૭-૨૮.
पञ्चत्रिंशद्गुणैर्युक्ता, शंसुधारसवाहिनी । प्रदत्ता धर्मनाथेन, भव्यात्महितकारिणी ॥२९॥ भूतभाविभयाक्रान्तान्, संसाराद्रक्षितुं यथा ।
प्रशस्या धर्मवार्ता हि, नान्येषु सम्भवस्तथा ॥३०॥ પાંત્રીસ ગુણોથી યુક્ત, સમતા રૂપી અમૃતરસને વહન કરનારી, ભવ્યજીવોને હિતકારી, પ્રશંસનીય એવી ધર્મવાર્તા (ધર્મદેશના) ભૂત અને ભાવિના ભયોથી પીડિત જીવોનું સંસારમાંથી રક્ષણ કરવા ધર્મનાથ પ્રભુ વડે જેવી અપાઈ છે તેવી દેશનાનો અન્યત્ર (ક્યાંય) સંભવ નથી. ૨૯-૩૦
(૨૬). पूर्वे पारापतप्राणान्, स्वप्राणादपि वल्लभान् । कम्पमानकृताऽऽकायान्, रक्षितुं भक्षकाद् यथा ॥३१॥ खण्डीकृतस्वदेहांशः, कृपाकलितमानसः । शोभते शान्तिनाथो हि, नैव दृष्टस्तथा परः ॥३२॥
૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org