________________
મારા નમસ્કાર હોજો. કે જેમના સાનિધ્યને પામીને અશોકવૃક્ષ પણ શોકમુક્ત (નામથી પણ અ-શોક) બન્યું છે. તેમના ગુણો કેવી રીતે જાણી શકાય ? ૫૪૧-૪૨૫
(૨૨)
लग्नव्याजेन सङ्केतः, प्रव्रज्यामुक्तिहेतवे ।
तथा नवभवप्रीति, च्छेदाय येन संस्कृतः ॥४३॥ तदैव गिरनाराग्रे, प्राप्तं चतुर्महाव्रतम् । અરિષ્ટનેમિનામાનં, વામિ પરમેશ્વરમ્ ॥૪૪॥
દીક્ષા અને મુક્તિના પ્રયોજન માટે, તથા નવ-નવ ભવોની પ્રીતિના વ્યવચ્છેદ માટે જે નેમનાથ પ્રભુ વડે લગ્નના બહાના દ્વારા (રાજીમતીને) સંકેત કરાયો અને તે જ સમયે ગિરનાર પર્વત ઉપર ચાર મહાવ્રત ધારણ કરાયાં તેવા પરમેશ્વર અરિષ્ટનેમિને હું વંદન કરૂં છું. ॥૪૩-૪૪॥
(૨)
Jain Education International
मन्त्रोच्चारप्रभावेणा-हिर्नागेन्द्रीकृतस्तदा ।
क्लेशकलुषितात्मा हि, तापसो मेघमाल्यभूत् ॥४५॥ नमामि पार्श्वनाथं तं, वामेयमहिलाञ्छनम् ।
महागिरीशवद् धीरं, अचलितं सदाऽनतम् ॥४६॥
મન્ત્ર (નવકારમંત્ર) સંભળાવવાના પ્રભાવથી સર્પને નાગેન્દ્ર રૂપે કરાયો, અને તે જ વખતે ક્લેશથી ક્લુષિત છે આત્મા જેનો એવો તાપસ મેઘમાલી થયો. એવા તે, વામારાણીના જાયા, અહિલંછનવાળા, મેરૂપર્વત જેવા ધીર, ઉપસર્ગો સામે અવિચલિત, અને દુષ્ટદેવોની સામે સદા અણનમ એવા તે પાર્શ્વનાથ પ્રભુને હું વંદના કરૂં છું.
||૪૫-૪૬ી
(૨૪) ज्ञातपुत्रं महावीरं, अत्यासन्नोपकारिणम् ।
त्रैलेयं गुणोत्कर्षं, प्रणमामि सुधागिरम् ॥४७॥ सुधर्माद्या प्रसुतेयम्, यस्मात्पाटपरम्परा ।
तुर्यान्ते च जातो यः, तं स्तौमि भक्तिभाववान् ॥४८॥
૫૭
For Private & Personal Use Only
www.jainelibrary.org