________________
૪૧
સ’પદા એ ત્રણે સ્રીએ ઉચિત શીલગુણ પાલવામાં બહુ જ અગ્રસ્થાને ગણાતી હતી.
પરંતુ પૂર્વાંત દોષને લીધે દુરાચારીઓમાં મુખ્ય સ્થાન ભાગવતા નિમ્નકનામે એક વંઠ હતા. તેનુ દૃષ્ટિ વિષ લાગવાથી લક્ષ્મી શેઠાણી બહુ દારૂણ દુઃખમાં આવી પડી અને તે દુષ્ટ પણ પેાતાના અનાચારને લીધે આ જન્મે પણ દારૂણ દુઃખથી દેહાંત કરી તિય‘ચાદિકના ભવામાં અવાચ્ય કષ્ટનું સેવન કરતા ચિરકાલ પરિભ્રમણ કરશે. વિગેરે અનેક દૃષ્ટાંતા આપીને પૂર્વોક્ત કેવલી ભગવાને અપૂર્વ બોધ આપેલા છે,
જેના શ્રવણ માત્રથી હજારા રાજામહારાજાએ રાજ્ય સંપત્તિઓને તૃણુસમાન માની વરાગ્યરસમાં જ કેવલ લુબ્ધ થયા છે.
આ ઉપરથી અહી' એટલેા સાર લેવાના છે કે દુઃશીલરૂપી દુરાચારસમાન આ દુનિયામાં અન્ય કોઈપણ વેરી નથી. માટામાં માટે આ વૈરી કહેલા છે. કારણકે જન્માંતરમાં પણ આ વૈરી ગૈર છોડતા નથી.
આવાં ઉભયલાકનાં દારૂણ દુઃખાને ઉપશમન કરનાર માત્ર આ અપૂર્વ ચરિત્રનુ જ્ઞાન વિલસી રહ્યું છે.
અહા! આવા પ્રસાદીકૃત ગ્રંથાના ઉત્પાદક મહાત્માઓની કેટલી ઉદારતા !! કેટલી ચાલુતા ! કેટલી વિજ્ઞાનતા !! અને કેટલી ઉપકારિતા ! પ્રાચીન કાળમાં જે સત્પુરૂષા પેાતાની હયાતીમાં જ્ઞાનદીપક દ્વારા લેાકાના