________________
*
૧/૧
૧૦૮
સુરસુંદરી ચરિત્ર માટે સેમલતા નામે કનકમાલાની મુખ્ય ધાવમાતા દ્વારા દેશમાં આવીને ઉભી રહી છે.
ભાગ , એને અહીં જલદી મેકલે. એમ કહેવાથી તરત જ સેમલતા અમારી પાસે આવી.
પછી યથાયોગ્ય તેને સત્કાર કર્યો, બાદ તે ઉચિત આસન ઉપર બેઠી અને તરત જ તે આદર સાથે બેલી, મારે એકાંતમાં આપને કંઈક વાત કરવાની છે. પછી આમૂલતાને ત્યાંથી વિદાય કરી. સેમલતા
ત્યારબાદ સેમલતા બેલી. હે સુભગ ! મહાભયંકર દુઃખમાંથી તમે મારું રક્ષણ કરે; કારણ કે, સજજન પુરુષ શરણાગતને તરછોડતા નથી.
તે સાંભળી મારૂ હદય હર્ષથી સંકુચિત થઈ ગયું અને હું પ્રફુલ્લ થઈ બેલ્યા, હે ભદ્ર! તને દુઃખ શાથી આવી પડયું છે?
તે બેલી, હે સજજન! વિશેષ આપની આગળ હું શું કહું? કામ સંબંધી અસહ્ય પીડા મારે માથે આવી પડી છે.
તે સાંભળી કૌતુકને લીધે કંઈક હાસ્ય કરી ભાનુ વેગ બેલ્યો. હે વૃદ્ધ ! તારા શરીરના દરેક સાંધામાં કડ કડ શબ્દ થયા કરે છે, વળી કઈ પણ ભાગમાં લાવણ્ય તે દેખાતું જ નથી, તેમજ મુખની અંદર એક પણ દાંત - રહ્યો નથી.