________________
૧૯૨
સુરસુંદરી ચરિત્ર
અન્યાય કરવાથી દુર્ગતિમાં પતન થાય છે. તેને વિચાર પણ તે સČથા ભૂલી ગયા,
પેાતાનાથી મેટા અને પૂજય સ્થાને મનાતા એવા ગુરૂઓના સત્કાર પણ વિસરી ગયા. દાક્ષિણ્યપણાના સર્વથા તેણે ત્યાગ કર્યાં. વિદ્યાના પ્રભાવથી રાજ્યલક્ષ્મીને પેાતાને સ્વાધીન કરવામાં તે બહુ લુબ્ધ થયા અને વિદ્યાના ગ થી બહુ માન્ય થઇ ગયા.
ઉત્તરાત્તર વેગમાં આવેલા તે કનકપ્રભુ પેાતાના મોટાભાઈ જ્વલનપ્રભની પાસેથી પેાતાના પિતાએ આપેલુ રાજ્ય ખુ'ચાઇ લીધુ'.
ત્યારપછી તેણે પેાતાના પ્રચ'ડ પરાક્રમ વડે તે સમગ્ર રાજ્ય પેાતાને સ્વાધીન કર્યું તેમજ સામ, દામ, ભેદ અને દંડ વડે સમગ્ર વિદ્યાધરાને પેાતાને વશ કર્યાં.
ત્યારપછી ઉન્મત્ત થયેલા કનકપ્રભુ જ્વલનપ્રભ પેાતાના રાજ્યમાંથી પણ કાઢી મૂકયા.
ચમચા
જ્વલનપ્રભ રાજા ચમચા નામે નગરીમાં પેાતાના સસરાને ત્યાં ગયા. તેમની ખબર મળવાથી ભાનુતિ રાજાએ બહુમાનપૂર્વક જ્વલનપ્રભને પેાતાના નગરમાં પ્રવેશ કરાવ્યા.
હૈ ચિત્રવેગ ! ચિત્રલેખાની સાથે પેાતાના સસરાને