________________
૨૬૨
સુરસુંદરી ચરિત્ર કેઈપણ હુમતિ એ અહીં દેખાતું નથી, જેથી તું ઉદ્વિગ્ન થઈ આવા આલાપ કરે છે?
એ પ્રમાણે તેનું વચન સાંભળી સુદર્શના બેલી.
તું કેણ છે? તું કે પુત્ર છે? હે પાપી! તું કોના ઘરની અંદર પેઠે છે?
હે દૃષ્ટ ! મને અંબા એ પ્રમાણે કહીને તું શા માટે બેલાવે છે? તારી જે મા હોય તેને તું મા કહી બેલાવ. મુખ સંભાળીને જરા બેલ? શું જેમ તેમ બેલતાં તને લજજા આવતી નથી ?
હે નિર્લજજ ! અહીંયાં મારા પુત્રની શય્યામાં તું શા માટે આવીને સુતે છે?
હે હતાશ! મારો પુત્ર તે ધનપતિ છે. તેને તું કયાં મૂકી આવ્યો છે? અને તે હાલમાં કેવી સ્થિતિમાં છે? જલદી તું સત્ય વાત પ્રગટ કરી?
દિવ્ય પ્રમાણે સુકી
તે પુર
એ પ્રમાણે સુદર્શનાનાં નિષ્ફર વચન સાંભળી પિતાના હૃદયમાં અતિ વિસ્મિત થયેલો તે પુરૂષ પોતાના શરીરને વારંવાર જેવા લાગે
બહુ સમય સુધી અવલોકન કરી તે પુરૂષ ત્યાંથી આકાશમાગે ગમન કરવા માટે પોતાના હૃદયની અંદર જેટલામાં વિચાર કરે છે;
તેટલામાં ઉત્તમ વિદ્યાને બુડબુડ એ પ્રમાણે મુખની અંદર અવ્યક્ત શબ્દવડે જાપ કરતે હાયને શું? તેમ