________________
૨૦૮
સુરસુ દરી ચરિત્ર
અને તેઓ નિરતર પેાતાના પતિની સેવામાં જ તત્પર રહે છે;
એ પ્રમાણે નિર'તર વર્તવાથી સતીયાનુ શીલવ્રત અખડિત રહે છે અને છેવટે શિવસુખ પણ તેને પ્રાપ્ત થાય છે. માટે હું સ્વામિન્ ! જેથી મારૂ' કલ્યાણ થાય તેવા હિતમા આપ મને મતાવા.
ત્યારપછી તે દેવે કહ્યુ' હું સુદરી ! જો તારી એવી ઈચ્છા હોય તા તું સમગ્ર પાપને શુદ્ધ કરનારી એવી મુનિ દીક્ષાને ગ્રહણ કર ! અનેક રૂપી મેાટા કદને ઉચ્છેદ કરવામાં કાઢાળા સમાન, શ્રીજિનેન્દ્રભગવાને કહેલા શુદ્ધધર્મનુ પાલન કર !
હું સુ'દરી ! જો કે, તે અજાણતાં શીલખંડનનું પાપ આચરેલુ` છે, તેમ છતાં પણ આ તારા પાપરૂપી રાગને નિમૂલ કરવામાં દીક્ષા એ પરમ ઔષધરૂપ થાઓ.
આ પ્રમાણે સાંભળીને વસુમતીએ પણ દેવવચનને માન્ય કર્યું....
પછી પેાતાના અધ્વર્ગની આજ્ઞા માગી એટલે તેઓએ પણ સમતિ આપી.
તેજ નગરીમાં સુધમ સૂરીશ્વરની ચ`દ્રયશા નામે મહત્તરિકા એટલે મુખ્ય શિષ્યા હતી; જેના ચરણકમલની સેવામાં અનેક સાધ્વીઓના સમુદાય રહેતા હતા, તે ગુરૂણીની પાસે તે દેવ પાતે જ માટી વિભૂતિ સાથે વસુ મતીને લઈ ગયા.