________________
સુરસુ દરી ચરિત્ર
૩૦૯
વળી કદાચિત્ આવા વિવાહ પ્રસંગે હું ત્યાં આવું, તા મારા અવિનયમાં કંઈ પણ ખાકી રહે નહી; અને અવિનીત ભૃત્યને જોઈ રાજાઓને બહુ ત્રાસ થાય છે. કહ્યુ
છે કે
આ જગમાં વિનય રહિત અપકાર કરવામાં ત૫૨ એવા ભૃત્યલાકા તેમજ, મિષ્ટવાણી વડે કાઈપણ સમયે દાન આપવામાં અદક્ષ એવા રાજા.
શઠ બુદ્ધિવાળા મિત્રો અને વિનય રહિત સ્ત્રી; એ ચારે જણ મસ્તકને ફૂલસમાન દુઃખદાયક થઈ પડે છે.
હે રાજન્ ! આવી સ્થિતિમાં મારે ત્યાં આવવું તે કેવળ અવિનય ગણાય. વળી પેાતાના સ્વામીનું દુઃખ જોઈ જેઓ દુઃખીયા થતા નથી અને આપત્તિને પ્રાપ્ત થયે છતે જેએ ભય પામતા નથી, તેવા સેવાને ધૃત્ત
જાણવા.
માટે આ કાર્ય માં હવે તમારે ઘણા આગ્રહ કરવાની જરૂર નથી. તેમ છતાં તમારી મ્હેનને જો ત્યાં આવવાની ઈચ્છા હશે, તે તેને લગ્નના દિવસે અહીથી મેાકલી દઇશુ.
ત્યારપછી અમિતગતિએ કહ્યુ,
હાલમાં પ્રિય ગુમ’જરીને મારા સાથે તમે મેકલા કારણ કે; કનકમાલા એની ઉપર બહુ ઉત્કંઠિત થયેલી છે. તે સાંભળી મારા પિતાએ મારા મામાની સાથે મને