________________
૩૧૪
સુરસુંદરી ચરિત્ર
હમેશાં જાગ્રત રહેવાથી કાઇ પ્રકારના ભય રહેતા.
નથી.........
આ ઉપરથી અહી' સાર લેવાના એટલેા જ છે.
જ્વલનપ્રભરાજા હંમેશાં પેાતાના ધર્મોમાં જાગ્રત્, ઉદ્યમી અને સદ્વિધાના ઉપાસક હાવાથી દરિદ્રતાને દૂર કરીને પુનઃ રાજ્યભેાક્તા થયા, અને તેણે પેાતાનું તે નગર પણ પેાતાને સ્વાધીન કર્યુ છે. તેમજ તે નગરવાસી લેાકાનું તે રાજાએ બહુ સન્માન કર્યું" છે.
હે સુંદરી! હું ત્યાં જઈને તારા પિતાને ત્યાં એલાવરાવીશ. જ્વલનપ્રભરાજા પણ બહુ આદરપૂર્વક સન્માન કરશે અને ત્યાં આગળ માતાપિતાની આજ્ઞા વડે હું તારી સાથે લગ્ન કરીશ.
એમ કરવાથી હે મૃગાક્ષી ! આપણું સકા લાકમાં હુ વખાણવા લાયક થશે. કદાચિત્ આપણે એથી વિપરીત આચરણ કરીએ તે આપણાં બન્ને કુલ મલીન થાય.
ત્યારબાદ તેણીએ કહ્યું,
જેમ આપ આજ્ઞા કરશેા તેવી રીતે વર્તવાને હું તૈયાર છું. પરંતુ હૈ પ્રિયતમ! આપ એક મારી વિનતિ સાંભળે......
હે નાથ ! આપના વિરહને લીધે મારા જીવિતના. પણ સંદેહ હતા, છતાં મહામુશીખતે આજે આપનું