Book Title: Sursundari Charitra Part 01 Author(s): Ajitsagarsuri Publisher: Mahudi Swetambar Murtipujak Trust View full book textPage 449
________________ ૩૨૦ સુરસુંદરી ચરિત્ર થાય તેવી રીતે વર્તવું, જેથી કેઈપણ પ્રકારની અડચણ આવે નહીં. હું પણ અહીંથી સુરનંદનનગરમાં જોઉં છું અને જ્વલનપ્રભની સાથે અશનિવેગની મૈત્રી કરીને તેણે આપેલી આ મારી પૂર્વભવની દયિતાને હું પરણીશ.Page Navigation
1 ... 447 448 449 450