________________
સુરસુંદરી ચરિત્ર
અન્ય સંબંધીઓ અશ્રુપાત કરતા સ્મશાન ભૂમિ સુધી જઈને અટકી પડે છે અને પેાતાના દેહ પણ છેવટે ચિંતામાં આરૂઢ થઈ ભસ્મીભૂત થઈને છુટા પડે છે.
૨૯૨
પર’તુ એક ધમ બધુ લેાકાંતરમાં સહાયને માટે જીવની પાછળ ચાલ્યા જાય છે.
જગતમાં સારભૂત એવા આ ધર્મની જ આરાધના
કરવી.
જેથી હું ભવ્યાત્માએ ! સર્વ પાપને દૂર કરી તમે માક્ષ સુખને પ્રાપ્ત કરેા.
એ પ્રમાણે શ્રી કેવલી ભગવાન ઉપદેશ આપતા હતા, તેવામાં પેાતાને પૂછવાના અવસર જાણી ચંદ્રપ્રભા દેવી ખેાલી.
ચદ્રપ્રભાના પ્રશ્ન
હે ભગવન ! મારા પ્રિયપતિ ચંદ્રાર્જુન દેવ અહીથી ચવીને કર્યાં ઉત્પન્ન થયા છે ?
મારુ' આયુષ હવે કેટલું ખાકી રહ્યું છે ?
અહીથી ચ્યવ્યા બાદ મારા જન્મ કાં થશે? અને તે મારા પતિનું મને દર્શન થશે કે
નહી ?
આ પ્રમાણે બહુ માનપૂર્વક તે શ્રીદેવીના પૂછવાથી ભગવાન શ્રી શુભકર કેવલી કહેવા લાગ્યા;