________________
સુરસુંદરી ચરિત્ર
રજા
૨૬ , અરે ! નગરવાસીલેકે! દોડ દોડશે? અમારા ઘરમાં ચેરની માફક કેઈક જારપુરૂષ પેઠે છે.
એ પ્રમાણે સુદર્શનાને પાકાર સાંભળી આસપાસના સર્વે લોકે એકદમ ચકિત થઈ,
અરે ! એ લુચ્ચાને પકડે; પકડે, દોડે, દોડે, તે દુષ્ટ કયાં ગયે ?
ક્યાં સંતાઈ પેઠે છે? એમ બેલતા સર્વે પરિજન લોકો પણ ત્યાં આગળ એકઠા થઈ ગયા.
જેમ જેમ આ વાત ફેલાતી ગઈ તેમ તેમ લોકો બહુજ એકઠા થયા. ' અરે ! આ શું છે? શા માટે આ કોલાહલ થઈ રહ્યો છે? વિગેરે શબ્દોથી જાગ્રત્ થઈ સમુદ્રદત્ત શ્રેષ્ઠી પણ કહેવા લાગ્યો.
હે પ્રિયે! આ દુરંત આપત્તિમાં તું શાથી આવા પડી છે?
એ બદમાશ કેણ છે? જેથી તે આવી હેરાનગતિ કરી રહ્યો છે?
એમ તે સમુદ્રદત્ત બેલતે હતો તેટલામાં, એકદંમ તે શયનમાં સુતેલો પુરૂષ પણ બેઠે થયો, અને સમગ્ર લોકોને મહાન કોલાહલ સાંભળીને તે કહેવા લાગ્યા | હે માતા ! તારો પરાજય કોણે કર્યો છે? જેથી આ પ્રમાણે તું બેલે છે?
ગતિ છેસ
પણ છે.