________________
૨૨૦
સુરસુંદરી ચરિત્ર
બુદ્ધિહીન પુરૂષોને મૌન રહેવુ', તે તેમનુ ખલ
ગણાય છે.
ચાર લેાકાને અમૃત-ા હું ખેલવુ, તે તેમનું જીવન છે, અર્થાત્ તે સિવાય અન્ય ખલ હૈ।તું નથી. દુલ પ્રજાનુ ખળ માત્ર રાજા બાળકનું ખલ રૂદનમાં જ રહેલુ છે.
ગણાય છે અને
આ નગરમાં હવે ક્ષણમાત્ર પણ રહેવુ... અનર્થ ભરેલુ. છે, એમ નિશ્ચય કરી વિચારમાં મહુ કુશલ એવા નગરના મુખ્ય પુરૂષાની સંમતિથી સર્વ નાગરિક લેાકા અહીથી નાશી ગયા. જેથી આ નગર એકદમ ઉજ્જડ થઈ રહ્યુ છે.
આ પ્રમાણે તે પુરૂષના કહેવાથી નગરની શૂન્યતાનુ કારણ ચિત્રગતિના જાણવામાં આવી ગયું અને તરત જ તેણે પૂછ્યું.
હે ભદ્રે ! આ સર્વ લેાકેા અહીંથી નાશીને કયાં ગયા છે ?
પુરૂષ આવ્યેા, હું સુભગ ! કેટલાક ગગનવલ્લભ નામે નગરમાં ગયા
કેટલાક વિજયપુર નગરમાં ગયા. કેટલાક વૈજયંત નગરમાં ગયા. કેટલાક શત્રુ જય નગરમાં ગયા. કૈાઇક અરિ’જય નગરમાં ગયા. ફાઇક તદ્દન નગરમાં ગયા.