________________
સુરસુંદરી ચરિત્ર
૨૫૩ યુવાવસ્થામાં રહેલા લોકે શીલવતને ગણતા નથી,
આપત્તિમાં આવી પડેલા મનુષ્ય નિર્દય હોય છે, અને દુઃખી પુરૂષે અધર્મપરાયણ થાય છે.
કદાચિત્ એવો પ્રસંગ બને તે કુલને કલંક લાગ્યા. સિવાય રહે નહી અને કુલને ડાઘ લાગ્યા પછી આપણે આ દુનિયામાં કેવી રીતે જીવવું?
વળી ઉમ્મરલાયક પુત્રીને ઘેર રાખવી તે પણ બહુ અનિષ્ટફળદાયક છે. - હવે આ પુત્રીને મનવાંછિત ભર્તા કેણ થશે ? તે સંબંધી ચિંતા મને બહુજ રહ્યા કરે છે.
હે સુંદરી ! વધારે શું કહેવું? એને લીધે રાત્રીએ સુતાં મને નિદ્રા પણ આવતી નથી. કહ્યું છે કે,
દ્રવ્યમાં આસક્ત થયેલા પુરૂષોને મિત્ર કે બંધુની. પરવા દેતી નથી,
સુધાથી વ્યાકુલ થયેલા પુરૂષને શરીર તથા તેજની. વ્યવસ્થા હોતી નથી,
તે કામીજનેને ભય, લજજ હોતી નથી.
ચિંતામાં આવી પડેલા પુરૂષોને સુખ તથા નિંદ્રા. દુર્લભ થઈ પડે છે. | હે મૃગાક્ષિ! મારા દુઃખનું કારણ મેં તને નિવેદન
આ પ્રમાણે પિતાના પતિનું વચન સાંભળી મારી માતા ચંપકમાલા પણ હે સુંદર! મારા માટે બહુ શેકાતુર
થઈ .