________________
સુરસુ દરી ચરિત્ર
તેમજ પ્રિયવાદિની, શીલવ્રતમાં દૃઢ થય વાળી, વિનયગુણમાં બહુ કુશલ એવી વિનયવતી નામે તે શ્રેષ્ઠીની પ્રાણપ્રિયા ભાર્યા છે.
તેણીની સાથે પાંચપ્રકારના વિષયસુખને ભાગવતાં તેને વસુદત્ત નામે એક મુખ્ય પુત્ર થયા. તે પેાતાની કીર્તિ વડે સત્ર પ્રસિદ્ધ થયું. ત્યાર પછી તે વિનયવતીને અનુક્રમે ત્રણ પુત્રીઓ થઇ. જેએના રૂપના અતિશયવડે ઇંદ્રાણીએ પણ લજા
પામે છે.
૨૫૦
તેમાં મુખ્ય સુલેાચના, મીજી અનંગવતી અને ત્રીજીનું નામ વસુમતી.
હવે પેાતાના સૌ ય ગુણુ વડે ત્રણેલાકને ચક્તિ કરતી તે ત્રણે હેના અનુક્રમે વૃદ્ધિ પામવા લાગી.
કુમારભાવના ત્યાગ કરી યુવાન્ પુરૂષાને ઉન્માદ કારક અને દેખાવમાં બહુ જ મનેાહર એવા નવીન ચૌવનન પણાને તેઓ પ્રાપ્ત થઈ. સુલેાચના કન્યા
અદ્ભુત સમૃદ્ધિના નિવાસ સ્થાનભૂત મેખલાવતી નામે એક નગરી છે.
તેમાં સાગરદત્ત નામે શ્રેષ્ઠી વસે છે. સુબધુ નામે તેના પુત્ર છે. તે વણિક્ કલામાં બહુ જ હાંશિયાર છે.
૧૭