________________
-૨૨૨
સુરસુંદરી ચરિત્ર વળી સેંકડે કેટી જાતિ કુલથી વ્યાપ્ત અને વિશાળ વસ્તીથી ભરપૂર એવા આ નગરમાં ફરવાથી મને તે - બાળાનું દર્શન થવું પણ અતિ દુર્લભ છે.
કારણ કે તેણીનું નામ કે ઠેકાણું પણ હું બિલકુલ - હું જાણતા નથી.
હાલમાં આ નગરના સર્વ લોકો પોતપોતાની મરજી માફક અનેક નગરમાં ચાલ્યા ગયા છે.
તે યુવતી કયાં ચાલી ગઈ હશે? તેની પ્રવૃત્તિ માત્ર પણ મળી શકે તે સંભવ નથી.
હવે મારે અહીં શું કરવું ? દુષ્ટ દેવે મારો સઘળે મને રથ નષ્ટ કર્યો. હવે તેની પ્રવૃત્તિ કયાંથી મળે? અને તેનું દર્શન પણ કયાંથી થાય?
મારે કેને પૂછવું ? તેણીનું કુળ તથા ઘર બતાવે -તે પુરૂષ મને કયાંથી મળે?
જ્યાં આગળ તે મારી પ્રાણપ્રિયા ગઈ હોય તે સ્થલ મને કેણુ બતાવે ?
કઈ પણ વેગને લીધે તેણીનું દર્શન મને થયું. હતું. હવે દુર્દેવના યેગમાં હું આવી પડે છું.
ફરીથી તેણીનું દર્શન કેણ જાણે થશે કે નહીં?
વિરહરૂપી પિશાચને શાંત કરવામાં મંત્રસમાન, તેણના નામાક્ષરે મારા કર્ણનેચર ન થયા. . ' અરે! હવે મારે કયાં જવું?