________________
સુરસુંદરી ચરિત્ર
માંગલિક ઉપચારા થવા લાગ્યા.
આશીર્વાદના અનેક મ`ત્રા સભળાવા લાગ્યા. વરકન્યાનાં માબાપ પણ આનંદપૂર્વક પોતપોતાનાં કાર્ય કરવા લાગ્યાં.
૨૪૨
નભાવાહન રાજાએ હપૂર્વક મારા હાથ સાથે પેાતાના હાથ મેલાપ કર્યાં.
ત્યારપછી અનુક્રમે વિવાહમ’ગલ વર્તાવા લાગ્યા. વિવાહ કાર્ય પૂર્ણ થયા ખાઇ નભાવાહન રાજાની આગળ વારાંગનાઓએ વિવિધ હસ્તાદિકના અભિનય સાથે બહુ સુંદર નાટયના પ્રારભ કર્યાં. તેમજ મધુરસ્વર વડે કેટલીક વારાંગનાએ ગાયન કરવા લાગી,
તેટલામાં ભય વડે પૂર્ણ છે હૃદય જેવુ એવી એક ચુવતી ત્યાં આવી અને તેણીએ પેાતાના હાથમાં રહેલી એક ઉત્તમ મુદ્રિકા મને બતાવી.
તે જોઈ મેં' વિચાર કર્યાં આ મુદ્રિકા મારી જ છે. અહા! એની પાસે આ મુદ્રિકા અહી' કયાંથી આવી હશે ? એમ હુ· ઉહાપાહ કરતા હતા; તેવામાં મને સ્મૃતિ આવી.
હાથીના ભયથી પ્રથમ જે કન્યાને મે' મચાવી હતી, તે જ આ કન્યા છે અને તેણીએ તે વખતે મારી પાસેથી આ મુદ્રિકા લઈ લીધી હતી.
ફરીથી બહુ ક"મતી એવી તે મુદ્રિકાના નિશ્ચય