________________
૨૨૪
સુરસુંદરી ચરિત્ર
તેમજ લેાકમાં પણ પ્રસિદ્ધ છે કે—સુતેલા પુરૂષ સ્વપ્ન દેખે છે”
હવે મારે ઉપાય કરવાના એ છે કે; દરેક વિદ્યા ધરાના નગરામાં હંમેશાં મારે ફરવું, જેથી કાઈ ન કહે. તા પણ કાઈ ઠેકાણે કાઈપણ તેની ખબર કહેનાર મળી આવશે.
પરિભ્રમણ કરતાં કોઈપણ નગરમાં ચંદ્રસમાન મુખવાળી તે માલાના સાક્ષાત્ સમાગમ પણ થઈ જાય તા બહુ જ સુંદર થાય.
એમ નિશ્ચય કર્યો બાદ હૈ ચિત્રવેગ ! હું. ત્યાંથી નીકળ્યે.
મારૂં હૃદય તા મારી પ્રિયાના વિયાગથી ઉત્પન્ન થયેલા મહાન્ દુઃખરૂપી વજ્રથી ભેદાઇ ગયું હતું.
સર્વ પરિજનને ત્યાગ કરી એકાકી હું વિચિત્ર પ્રકારની ગતિ કરતા બહુ રાગને વશ થઇને પરિભ્રમણ કરવા લાગ્યા.
અનુક્રમે વૈતાઢયની ઉત્તરશ્રેણીમાં દરેક નગરામાં હુ' ફરી વળ્યું. પરંતુ કાઈપણ સ્થાને મારી પ્રાણપ્રિયાની ખબર પણ મને મળી નહીં.
ત્યાંથી નીકળી હું દક્ષિણ શ્રેણીમાં આવ્યે ત્યાં પણ સર્વે નગરામાં ફરી ફરીને થાકયા. પરંતુ કોઇપણ ઠેકાણે મારા મનાથ સિદ્ધ થયા નહી.