________________
સુરસુંદરી ચરિત્ર
પરંતુ હવે જો ફરીથી આવી યાત્રા આવે અને હાથીના ભયથી તે કન્યા ભૂમિ ઉપર પડી જાય તે તેને એકદમ પકડી લઈને હું ખુત્ર આલિંગન કરૂ.
૨૧૬
એમ બહુ પ્રકારના સકલ્પ વડે તે કન્યાનુ સ્મરણુ કરતા એવા તે (ચત્રગતિની રાત્રિ નિદ્રાની સાથે જ નાશ પામી ગઈ અને સૂર્યના ઉદ્યોત થયેા.
ચિત્રગતિનું પ્રયાણુ
કન્યોનું જ રમરણ કરતા ચિત્રગતિ પ્રભાતમાં વિધિપૂર્વક શ્રીપ્રથમજિનેન્દ્ર શ્રી આદિનાથ ભગવાનને વંદન કરી મદિરની બહાર નીકળ્યા.
તે કન્યાનું કુળ તથા ઘર શેાધી કાઢવુ જોઇએ. એમ વિચાર કરી તે નગર તરફ ચાલ્યા અને નગરની અંદર તેણે પ્રવેશ કર્યાં.
ચારે તરફ તેની દૃષ્ટિ પડવા લાગી. દરેક ઠેકાણે વિશાલ, સુ'દર અને અતિ ઉન્નત હવેલીઓ દેખવામાં આવી. પર`તુ મનુષ્યેાના સવથા અભાવ જોવામાં આવ્યેા.
આ પ્રમાણે નગરની રમ્યતા અને શૂયતાને જોઈ તે વિચાર કરવા લાગ્યેા; નગરની લક્ષ્મીએ ત્યાગ કરેલુ આ નગર અરણ્ય સમાન ઉજ્જડ શાથી થયુ' હશે ?
એમ વિચાર કરતા તે ફરીથી જોવા લાગ્યા. જેમ જેમ વિશેષ અવલેાકન કરે છે, તેમ તેમ તેના હૃદયમાં કૌતુકમાલા વધતી જાય છે.