________________
૨૦૯
સુરસુંદરી ચરિત્ર કંઠનાં આભરણ અંતે વ્યસ્ત થઈ ગયાં,
હારેનું સૂત્ર તુટી જવાથી વેરાઈ ગયેલાં મોતીઓ. વડે શરીરની શોભા દીપવા લાગી.
બન્ને પગનાં ઝાંઝર બહુ અથડાવાથી જીર્ણપ્રાય થઈ ગયાં, રની માળાઓ પણ છિન્નભિન્ન થઈ ગઈ.
ભૂમિ ઉપર પડેલી તેણીના દેહની બહુજ શિથિલત. થઈ ગઈ, એવી તે યુવતિને જોઈ તે હાથી એકદમ તેને મારવા માટે સૂંઢને વળતે તે તરફ દોડવા લાગ્યો, તે જોઈ તે યુવતિનો પરિવાર ભયભીત થઈ ગયે અને એકદમ હાહાર કરવા લાગ્યો. ચિત્રગતિની સહાય
સુઘટિત છે અંગોપાંગ જેનાં, પૂર્ણિમાના ચંદ્રમાન છે મુખ જેનું, કર વડે ગ્રહણ કરવા લાયક છે મધ્યભાગ જેને, વિશાળ છે નિતંબ સ્થલ જેને,
પિતાની નજીકમાં આવેલા હાથીને જોઈને પણ ચાલવાને અશક્ત,
મરણના ભયથી અત્યંત શરીરને કંપાવતી, હૃદયમાં મહાક્ષને ધારણ કરતી, કે પણ પોતાના રક્ષકને નહી જતી, અને
ચંચલદષ્ટિએ દરેક દિશાઓમાં નિરીક્ષણ કરતી એવી તે યુવતિને જોઈને.