________________
સુરસુ દરી ચરિત્ર
શુ? પછી તેણીએ લજજા છેડી દઈને મને કહ્યુ આ જન્મમાં તે અન્ય પુરૂષના હાથ મારા હસ્તક્રમલમાં લાગે તે વાત ખીલકુલ તમારે સમજવી નહી.
૧૫૯
તે સાંભળી કિચિત્ હાસ્ય કરી હું' ખાલી; દેવતાના વચનથી તારા ધારેલા મનેારથ સિદ્ધ થશે, પરંતુ તારા પિતા ગધવાહન રાજા પાસેથી કેવી રીતે છુટા થશે?
એમ તે મનના સંવાદ ચાલતા હતા, તેવામાં ફરીથી આકાશવાણી થઈ, તમારે હવે બહુ વિકલ્પ કરવા નહીં, પ્રથમ મારૂ. એક વચન તમે સાંભળેા ! આ બાળાના પિતાને કહે કે, મે' બહુ પ્રકારે સમજાવી, ત્યારે કનકમાલાએ કહ્યું છે કે, પિતાજી જે પ્રમાણે આજ્ઞા કરે તે સ મારે સર્વથા માન્ય છે.
સામલતા અહીથી જઈ
વળી આ બાબતમાં જો સારૂ' થશે તો તે પિતાની જ શાભા કહેવાશે; માટે નિઃશંક થઈ આપ તેનાં લગ્નાદિક કાર્યાં કરે! અને એમ કરવાથી અનુક્રમે આપને કોઇપણ પ્રકારે હરકત આવશે નહી.”
આ પ્રમાણે દેવતાનું વચન સાંભળી હૈ ચિત્રવેગ ! અમને બહુ જ સાષ થયેા, પછી મે તેણીને કહ્યું.
હૈ પુત્રી! તારા મનાવાંછિત અથ માં તારે કાઇપણ સદેહ કરવા નહી,
તેવા પ્રકારના કપટ વડે પણ પેાતાના પિતાનુ