________________
૧૬૪
-
સુરસુંદરી ચરિત્ર
રહી શકતી નથી, જેમકે હાથીએ ગળેલા કોઠાની આકૃતિ અખંડિત રહે છે, છતાં તેની અંદર ભાગ સર્વથા નષ્ટ થાય છે.
અર્થાત્ તે કઠાના ગર્ભને જવાનું કેઈપણ છિદ્ર. હેતું નથી, છતાં પણ જવાની વસ્તુ જાય છે અને થવાનું હેય તે થયા કરે છે.
એમ વિચાર કરી મેં સેમલતાને પાનનું બીડું આપ્યું અને કહ્યું, હે અંબે ! હવે જે કંઈ આ બાબતમાં નવાજુની બને તેની ખબર તમારે પોતે આવીને મને આપવી.
સેમલતાએ પણ કહ્યું, | હે સુભગ ! આ કાર્ય સંબંધી આપ કઈ પ્રકારની ચિંતા કરશો નહીં. આપના કાર્યમાં હું હાજર છું, એમ કહી તે પ્રણામ કરી પોતાના સ્થાનમાં વિદાય થઈ સ્વપ્નને અર્થ
ત્યારપછી ભાનુગ છે.
પ્રથમ જોયેલા તે સ્વપ્નને લેશમાત્ર કેઈ પણ અર્થને મેં નિશ્ચય કર્યો છે, તેનું તું શ્રવણ કર !
પ્રથમ જે તે પુરુષની માલા જેઈ, તે આ કનકમાલા સમજવી, તેણીને જે રાગ તે તેનું ગ્રહણ જાણવું, વળી તેણીની જે અપ્રાપ્તિ તે તેનું લગ્ન જાણવું.
આટલો અર્થ હું સ્પષ્ટ સમજી શકો છું અને બાકીને અર્થ સ્પષ્ટ રીતે મારા સમજવામાં આવ્યો નથી.