________________
સુરસુંદરી ચરિત્ર
જન્માંધ પ્રાણીઓની આગળ વસ્ત્રાદિક અલંકારાની શેાભા દેખાડવાથી એમને શે। આનંદ ઉપજવાના છે ? સમુદ્રની અંદર વૃષ્ટિપાત થાય તા પણ તેથી જવાત્માઓને શુ' ફલ થઈ શકે ?
૧૭૭
તેમજ પાણી ગયા પછી તેને રોકવા માટે જેએ પાળ બાંધવાના શ્રમ ઉઠાવે, તેનું કઇપણ ફૂલ નથી. મારે પણ હવે આપની આગળ વાર્તા કરવાથી માત્ર ક ́ઠશેાષણ જ છે, તેથી આપને કહેવાનુ` મારે એટલું જ છે કે, આપ કૃપા કરી મારા આ કાર્યમાં વિઘ્નભૂત થશે। નહી. હવે મારે પ્રાણ ત્યાગ કર્યા સિવાય છુટકો નથી. કારણ કે તે સિવાય મારૂં દુઃખ જાય તેમ નથી.
આવા દુ:સહ દુઃખને આધીન થઈ હુ હવે જીવવાની આશા બિલકુલ રાખતા નથી. માટે મારા દુઃખને ઉદ્ધાર જે આપે કરવા ધાર્ટી હાય તા હું જે કરૂં છું, તેમાં તમારે હવે વચ્ચે પડવુ' નહીં,
ત્યારપછી તે પુરૂષ આવ્યેા. હું ભદ્ર ! આ પ્રમાણે આ કુષ્કૃત્યના આગ્રહ તુ છેાડી દે.
પ્રથમ આનું મૂલ કારણ શું છે? તે તું મને જાવ કારણ કે, વૃત્તાંત જાણ્યા પછી કેાઈ ઉપાય પણ મળી આવે છે.
ત્યારપછી મે' તેને સવ પૂર્વોક્ત મારી વાર્તા સવિસ્તર ઠેઠ પાશમ ધન સુધીની કહી સ`ભળાવી.
१२