________________
સુરસુંદરી ચરિત્ર
હું સુપ્રતિષ્ઠ ! સામલતાનુ' વચન વખતે મારૂં હૃદય કંઈક સ્વસ્થ થયું, વિચાર કર્યા.
૧૬૩
સાંભળવાથી તે ત્યારબાદ મેં
કેવલી ભગવાને આ પ્રમાણે કહ્યુ છે, પૂર્વભવના સ્નેહથી બધાયેલી ભાર્યા આ જન્મમાં મનુષ્યને પ્રાપ્ત થાય છે, માટે તે વચન ખરાખર સ'ભવે છે, પરસ્પર એકબીજાના દર્શનથી અમારા ગાઢ અનુરાગ પ્રગટ થયા છે.
વળી લેાકપ્રવાદ સભળાય છે કે, જાતિનું સ્મરણ કરનારા દરેક મનુષ્યેાનાં નેત્રો પ્રિયનુ દર્શન થવાથી વિકસ્વર ચાય છે અને દ્વેષીનું અવલાકન કરવાથી તરત મી'ચાઈ જાય છે. માટે આ વાત સત્ય થવાની છે.
પરંતુ આ પ્રસ’ગ બનવા મને બહુ જ દુટ લાગે છે. કારણ કે, રાજકુમારે પરણેલી સ્ત્રી મારે સ્વાધીન કેવી રીતે થાય ? અથવા દૈવગતિ ખળવાન્ છે. અસંભવિત કા પણ સંભવિત દેખવામાં આવે છે.
જે વસ્તુના અસંભવ માનવામાં આવે, તે વસ્તુ પણ પ્રત્યક્ષપણે દેખવામાં આવે છે. અર્થાત્ જે થવાનુ હાય છે, તે લાખ ઉપાયે પણ થાય છે.
જેમકે, નાળીએરની અંદરથી મિષ્ટ જળ નીકળે છે તે સર્વ લેકેાને વિદિત છે; પર`તુ તે પાણીના પ્રવેશ તેમાં કેવી રીતે થયા હશે, તેના ખ્યાલ કરવા પણ ખડુ અશકય છે. તેમજ જે વસ્તુ જવાની થાય છે, તે કાઈપણ પ્રકારે