________________
સુરસુંદરી ચરિત્ર
૧૬૧
તેમને કોઈ પણ પ્રકારની આપત્તિ આવે નહી, તે પ્રમાણે મારે પણ કરવું. અન્યની મારૂં શી જરૂર છે ?
આ પ્રમાણે સાંભળી ચિત્રમાલા પેાતાના પતિ પાસે ગઈ અને સર્વ વૃત્તાંત તેમને નિવેદન કર્યુ, તૈ સાંભળી અમિતગતિ બહુ ખુશી થઈ ખેલ્યા.
અહા ! પિતૃભક્તિમાં સ્નેહવાળી મારી પુત્રીએ બહુ સારૂ' કર્યું, આ ઉપરથી એના વચન તથા વિજ્ઞાન અને દાક્ષિણ્યતાની ઉત્કૃષ્ટતા કેટલી છે, તે સ્પષ્ટ દેખાઇ આવે છે. સંતતિ આવી વિનયવાળી જ હાવી જોઇએ.
લગ્ન મહોત્સવ
રાજા અને અમાત્યમ ડલ વિગેરે સર્વ મળીને તેઓએ તે કનકમાલાના શુભ લગ્ન માટે પ્રભાતકાલમાં આ માટેા ઉત્સવ પ્રારભ્યા છે, જેથી સવ`લાકામાં મહાન્ આનઃ થઈ રહ્યો છે.
આવા પ્રસંગ જોઈ હું ચિત્રવેગ ! તમારૂ હૃદય શાંત કરવા માટે કનકમાલાના કહેવાથી હું અહીં આવી છું. હવે આપના મનમાં આપે કાઈપણ પ્રકારના સંશય કરવા નહી. એમ કહેવા માટે ખાસ મારે આપની પાસે આવવુ' પડ્યું છે.
હૈ સુદર ! આ અતિ ઉત્તમ લગ્નની વાત સાંભળીને તમારે બિલકુલ મન દુભાવવુ નહીં. કારણ કે દેવનુ
૧૧