________________
૧૬૦
સુરસુંદરી ચરિત્ર
વચન તારે માનવુ' અને આ પ્રમાણે દેવતાનુ વચન ખીજા કેાઈની આગળ તારે કહેવુ' નહી..
કારણકે, આ વૃત્તાંત જો રાજાના જાણવામાં આવે, તા તે વિરૂપ આચરણ કરે. એટલા માટે આ વાત છુપાવી રાખવી, કેમકે, આ વાત જો પ્રગટ થાય તા લેાકપરપરાએ રાજા પણ તે વાત જાણી જાય અને અવશ્ય તે રાજા તારા સ્વામીનું અશુભ કર્યા સિવાય રહે નહી.
ત્યાર બાદ નમાલા બેલી. હું અંબે ! તમારૂ વચન સત્ય છે, એમાં કાઈ પ્રકારના સદેહ નથી.
માટે હવે તમે વેળાસર અહીથી પધારા ! અને આ ખાખતના ઉદ્યમ કરા! અહી' બહુ કહેવાની કંઈપણ. જરૂર નથી.
તે સાંભળી હું તરત જ ત્યાંથી નીકળી ચિત્રમાલાની પાસે ગઈ અને તેને કહ્યુ..
મે' કનકમાલાને બહુ પ્રકારે સમજાવી એટલે તેણીએ કહ્યું છે કે;
મારા પિતાની યાનમાં આવે અને જે પ્રમાણે મારી માતા મને આજ્ઞા કરશે, તે પ્રમાણે વત્ત વાને હું તૈયાર છું.
મારા માતા પિતાને જે અનુકુલ હશે, તે મને પણ અનુકુલ જ છે; એમને જે રૂચે તે મને પણ રૂચેલું જ છે, એમાં મને પૂછવાની કઈ પણ જરૂર નથી.
વળી મારા પિતાના જે રીતે અભ્યુદય થાય અને