________________
૧૬૬
રસુંદરી ચરિત્ર
જેની સાથમાં રહેલા છે એવા નભાવાહન રાજકુમાર મોટા ઉત્સવસહિત નમાલાને પરણવા માટે ત્યાં આવ્યે.
એટલામાં પચમી તિથિ પણ આવી પહેાંચી. ત્યારે અપરાન્ત કાળના સમયે મારા હૃદયમાં વિકલ્પ ઉત્પન્ન થયેા. અરે ! તે દેવતાનું વચન શુ' અહીં. વૃથા થશે? અથવા કઇ પણ તેના કહેવા પ્રમાણે ચિન્હ દેખાતુ નથી. માટે મને તે એમ જ લાગે છે કે, તે ખનવુ. મુશ્કેલ છે, તેમજ સામલતાનું કહેવુ. પણ સ` વૃથા થયું.
એમ વિચાર કરતાં મારૂ` હૃદય એકદમ ઉદ્વેગથી ઘેરાઈ ગયું; અને કાઇપણ પ્રકારે મારું ધૈર્ય રઘુ નહી'. તેથી હું તે નગરમાંથી બહાર નીકળ્યા અને અસ્વસ્થ ચિત્તે તે ઉદ્યાનમાં ગયા.
ત્યાર પછી પ્રથમ મેં જ્યાં આગળ તેણીને જોઈ હતી, તેજ હીચકાવાળા વૃક્ષની નીચે જઈ હુ બેઠા.
પછી હું વિચાર કરવા લાગ્યા, હવે મારે શુ કરવુ' ? યેાગ્યાયેાગ્ય કાર્યના વિચાર કર્યા સિવાય કોઈપણ સાહસ કાર્ય કરવું નહીં.
વ્યવહારમાં નિપુણ એવા કાઇ પણ પુરૂષે લાભબુદ્ધિથી સાહસકાર્ય કરવું નહીં. કારણ કે, અવિવેકી પુરૂષ! અતિશય આપત્તિઓનુ સ્થાન થઈ પડે છે.
વિચારવ'ત પુરૂષને દરેક સ'પત્તિએ અન્યની પ્રેરણા સિવાય આપે।આપ પોતે જ પ્રાપ્ત થાય છે. કારણુ